Site icon

Anant-Radhika wedding: મુકેશ અંબાણી ના ઘર એન્ટેલિયા માં થયું મોહન ભાગવત નું ઉષ્માભેર સ્વાગત,અતિથિ ના સરભરા માં જોવા મળ્યો અંબાણી પરિવાર, જુઓ વિડીયો

Anant-Radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન ની આમંત્રણ પત્રિકા મળ્યા બાદ એન્ટેલિયા માં વીઆઈપી મહેમાનો આવી રહ્યા છે. આ દરમિયાન આરએસએસ સરસંઘચાલક મોહન ભાગવત પણ એન્ટેલિયા પહોંચ્યા હતા જ્યાં અંબાણી પરિવારે તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

Anant-Radhika wedding ambani family did grand welcome of mohan bhagwat

Anant-Radhika wedding ambani family did grand welcome of mohan bhagwat

News Continuous Bureau | Mumbai 

Anant-Radhika wedding: અનંત અને રાધિકા 12 જુલાઈ ના રોજ લગ્ન ના બંધન માં બંધાશે. આ માટે અંબાણી પરિવાર માં લગ્ન ની તૈયારીઓ પુરજોશ માં ચાલી રહી છે. અંબાણી પરિવાર વીઆઈપી લોકો ને જાતે જઈને અનંત અને રાધિકા ના લગ્ન નું આમંત્રણ આપી રહ્યા છે. તેવામાં અનંત અને રાધિકા ના લગ્ન ની આમંત્રણ પત્રિકા મળ્યા બાદ એન્ટેલિયા માં વીઆઈપી મહેમાનો આવી રહ્યા છે. આ દરમિયાન આરએસએસ સરસંઘચાલક મોહન ભાગવત પણ એન્ટેલિયા પહોંચ્યા હતા જ્યાં અંબાણી પરિવારે તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Anant-Radhika wedding: અનંત અંબાણી પોતે જ આપી રહ્યા છે લગ્નની કંકોત્રી, હવે આ બોલીવુડ અભિનેતાના ઘરે ગયા અને આપ્યું આમંત્રણ.. જુઓ વિડીયો

આરએસએસ સરસંઘચાલક મોહન ભાગવત નું થયું સ્વાગત 

અનંત અને રાધિકા ના લગ્ન ની તૈયારીઓ ની વચ્ચે ગઈકાલે આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત અંબાણી પરિવારને મળવા એન્ટિલિયા પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર અંબાણી પરિવાર મોહન ભાગવતના સરભરા માં વ્યસ્ત જોવા મળ્યો હતો. આ ખાસ પ્રસંગની ઘણી તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે મોહન ભાગવત અને તેમના સંઘના ઘણા સાથીદારો સાથે અંબાણી પરિવાર ને મળવા આવ્યા હતા. 


સ્વાગત  બાદ મોહન ભાગવત ને વિદાય આપવા પૂરો અંબાણી પરિવાર ગેટ સુધી આવ્યો  હતો. આ દરમિયાન નીતા અંબાણી નારંગી સાડીમાં જોવા મળી હતી. અનંત અંબાણી, આનંદ પીરામલ, રાધિકા મર્ચન્ટ અને મુકેશ અંબાણી પણ સાથે જોવા મળ્યા હતા. સૌએ મોહન ભાગવતના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા. અંબાણી ની સરભરા જોઈ લોકો તેમના વખાણ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Praveena Deshpande Demise: અભિનેત્રી પ્રવીણા દેશપાંડેનું ૬૦ વર્ષની વયે નિધન, કેન્સર સામે લાંબી લડાઈ બાદ મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ .
Sidharth Malhotra Father Sunil Malhotra Death: મલ્હોત્રા પરિવારમાં શોકની લહેર: સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતાએ દિલ્હીમાં લીધા અંતિમ શ્વાસ; મુશ્કેલ સમયમાં કિયારા અડવાણી બની પતિની તાકાત
Assi Movie Review: શું ‘અસ્સી’ તમારા વિચારો બદલી નાખશે? તાપસી પન્નુની એક્ટિંગ જોઈ રૂંવાડા ઉભા થઈ જશે; જાણો કેમ આ ફિલ્મ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે
Abhishek Bachchan Interview: પિતા અમિતાભ અને પુત્રી આરાધ્યા માટે અભિષેક બચ્ચને કહી આ ખાસ વાત
Exit mobile version