News Continuous Bureau | Mumbai

Ananya panday: આદિત્ય રોય કપૂર સાથે બ્રેકઅપ બાદ હવે આ વિદેશી ને ડેટ કરી રહી છે અનન્યા પાંડે! ગળામાં જોવા મળ્યું કથિત બોયફ્રેન્ડ ના નામ ના પહેલા અક્ષર નું લોકેટ

Ananya panday: અનન્યા પાંડે તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે હવે એવું કહેવાય છે કે આદિત્ય સાથે ના બ્રેકઅપ બાદ અનન્યા વિદેશી મોડલ ને ડેટ કરી રહી છે.

ananya panday dating model walker blanco wears his name pendant

News Continuous Bureau | Mumbai

Ananya pandey: અનન્યા પાંડે તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા અનન્યા નું નામ આદિત્ય રોય કપૂર સાથે જોડવામાં આવ્યું હતું. બંને ડેટ કરી રહ્યા હોવાના સમાચાર પર સામે આવ્યા હતા. હવે એવા સમાચાર છે કે આદિત્ય અને અનન્યા નું બ્રેકઅપ થઇ ગયું છે. આદિત્ય બાદ અનન્યા નું નામ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે જોડાયું હતું. હવે મીડિયા રિપોર્ટ મુજબ અનન્યા ભૂતપૂર્વ મોડલ વોકર બ્લેન્કોને ડેટ કરી રહી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Vijay verma: વિજય વર્મા ને તેના નિધન ની પોસ્ટ કરવી પડી ભારે, ટેન્શન માં આવેલા ફેન્સની મંગાવી પડી માફી,જાણો સમગ્ર મામલો

અનન્યા ભૂતપૂર્વ મોડલ વોકર બ્લેન્કોને ડેટ કરી રહી છે.

મીડિયા રિપોર્ટ મુજબ અનન્યા પાંડે અને વોકર બ્લેન્કો ની પહેલી મુલાકાત અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ની પ્રી-વેડિંગ સેલિબ્રેશન દરમિયાન ક્રૂઝ પાર્ટીમાં થઈ હતી ત્યારબાદ અનન્યાએ અનંત અને રાધિકા ના લગ્નમાં બધાને વોકર સાથે પરિચય કરાવ્યો હતો.આ દરમિયાન બંને સાથે ડાન્સ કરતા પણ જોવા મળ્યા હતા.

અનન્યાનો એક ફોટો પણ વાયરલ થયો હતો જેમાં તેણે AW લખેલું પેન્ડન્ટ પહેર્યું હતું. અનન્યાનો આ ફોટો જોઈને તેના ચાહકો આશ્ચર્યમાં પડી ગયા હતા કે AW શું છે.  A થી અનન્યા છે પણ W નું શું? હવે લાગે છે કે ચાહકો ને આનો પણ જવાબ મળી ગયો છે. 


તમને જણાવી દઈએ કે, વોકર બ્લેન્કો અમેરિકાનો રહેવાસી છે. તે શિકાગો, ઇલિનોઇસનો છે.વોકર બ્લેન્કો અંબાણી પરિવારની ખૂબ નજીક છે અને હાલમાં જામનગરમાં રહે છે.વોકર્સ  ‘વંતારા એનિમલ પાર્ક’માં અંબાણી પરિવાર માટે કામ કરે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version