Site icon

લિગરના ટ્રેલર લોંચ ઈવેન્ટમાં ગ્લેમરસ લૂક માં જોવા મળી અનન્યા પાંડે -પોતાની સિઝલિંગ સ્ટાઈલમાં મચાવી હતી ધૂમ -જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે (Ananya Pandey)આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'લિગર' માટે ચર્ચામાં છે.હાલમાં જ ફિલ્મ નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ વિશે એવું માનવામાં આવી રહ્યું છે કે તે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ્સ (box office)બનાવશે.આ ફિલ્મ 25 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. 

Join Our WhatsApp Community

આ દરમિયાન અનન્યા  એ  તેના ઇન્સ્ટાગ્રામ(instagram) પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો ગ્લેમરસ  લુક જોવા મળી રહ્યો છે.

આ તસવીરો લીગર ફિલ્મ ના ઇવેન્ટ ની છે જ્યાં અભિનેત્રીએ બ્લેક કલરનો ડ્રેસ(black dress) પહેર્યો છે.

આ સાથે અભિનેત્રી એ પોતાના વાળ ખુલ્લા(open hair) રાખ્યા છે અને સ્મોકી આઈ મેકઅપ માં તે ખુબ જ સુંદર લાગી રહી છે. 

લિગરનું ટ્રેલર રિલીઝ(trailer release) થયા બાદ, આ ફિલ્મને લઈને દર્શકોનો ઉત્સાહ ઘણો વધી ગયો છે, અને સોશિયલ મીડિયા પર તેની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : દીપિકાના પતિ રણવીર સિંહે વટાવી તમામ હદ- ન્યૂડ ફોટોશૂટ કરાવી ઈન્ટરનેટ પર મચાવ્યો તહેલકો- જુઓ ફોટોગ્રાફ્સ

Navika Kotia: શ્રીદેવીની ઓન-સ્ક્રીન દીકરી નવિકા કોટિયા કરશે લગ્ન, કરોડપતિ બિઝનેસમેન સાથે બંધાયો સંબંધ
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું કમબેક, ટપુના નિવેદનથી માહોલ ગરમાયો
Aishwarya Rai bachchan: શ્રી સત્ય સાઈ બાબાના શતાબ્દી સમારોહમાં ઐશ્વર્યા રાય બચ્ચન નું પ્રેરક સંબોધન: PM મોદીના આશીર્વાદ લીધા
120 Bahadur: ફરહાન અખ્તરની ફિલ્મ ‘120 બહાદુર’ મુશ્કેલીમાં, સેન્સર સર્ટિફિકેટ સામે દાખલ અરજી પર આ તારીખે થશે સુનાવણી
Exit mobile version