News Continuous Bureau | Mumbai
Andaz Apna Apna Re-Release: સલમાન ખાન અને આમિર ખાન અમર અને પ્રેમ બની ને હસાવવા આવી રહ્યા છે. જી હા બંને ની ફિલ્મ ‘અંદાજ અપના અપના’ ફરીથી રિલીઝ થઈ રહી છે. આ માહિતી ફિલ્મના વિતરક વિનય પિક્ચર્સે તેમના સત્તાવાર X એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા શેર કરી છે.
આ સમાચાર પણ વાંચો: Raid 2: સ્ત્રી 2 બાદ હવે અજય દેવગણ ની આ ફિલ્મ માં આઈટમ સોન્ગ કરતી જોવા મળશે તમન્ના ભાટિયા
ફિલ્મની પુનઃરિલીઝ પર ઉત્સાહ
ફિલ્મના કાર્ટૂન પોસ્ટરને રિલીઝ કરતા, નિર્માતાઓએ તેમની પોસ્ટમાં લખ્યું, “આ ગાંડપણને ફરીથી અનુભવવા માટે તૈયાર થઈ જાઓ. ‘અંદાજ અપના અપના’ 25 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થઈ રહી છે. મોટા પડદા પર નવી શૈલીમાં આ કલ્ટ-ક્લાસિક ફિલ્મનો આનંદ માણો. ટ્રેલર ટૂંક સમયમાં રિલીઝ થશે.”
𝐆𝐞𝐭 𝐫𝐞𝐚𝐝𝐲 𝐭𝐨 𝐫𝐞𝐥𝐢𝐯𝐞 𝐭𝐡𝐞 𝐦𝐚𝐝𝐧𝐞𝐬𝐬!
Andaz Apna Apna Re-releasing in cinemas on 25th April 2025!Experience the cult classic on the big screen!
Restored & Remastered in 4K & Dolby 5.1Trailer out soon!#AndazApnaApnaReRelease@AndazApnaApna_… pic.twitter.com/SEu3Spk7pP
— Vinay Pictures (@VinayPictures) April 1, 2025
આ ફિલ્મનું દિગ્દર્શન રાજકુમાર સંતોષી દ્વારા કરવામાં આવ્યું હતું.સલમાન અને આમિર ઉપરાંત મુખ્ય ભૂમિકાઓમાં કરિશ્મા કપૂર, રવીના ટંડન, પરેશ રાવલ અને શક્તિ કપૂર જોવા મળ્યા હતા.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)