Aneet Padda: સૈયારા બાદ ચમકી અનીત પદ્દા ની કિસ્મત, આ ફિલ્મ માં કિયારા અડવાણી ને કરી રિપ્લેસ!

Aneet Padda: સૈયારા બાદ અનીત પદ્દા ની કિસ્મત ચમકી છે. દિનેશ વિજનની હોરર-કોમેડી યુનિવર્સની આગામી ફિલ્મ માટે અનીત પદ્દાની પસંદગી, કિયારાની જગ્યાએ લીડ રોલ

by Zalak Parikh
Aneet Padda Replaces Kiara Advani in Dinesh Vijan’s Horror-Comedy ‘Shakti Shalini’

News Continuous Bureau | Mumbai

Aneet Padda: ‘સૈયારા’  ફિલ્મથી લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી અનીત પદ્દા હવે દિનેશ વિજનની હોરર-કોમેડી યુનિવર્સની આગામી ફિલ્મ ‘શક્તિ શાલિની’  માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. પહેલા આ રોલ માટે કિયારા અડવાણી ફાઈનલ હતી, પરંતુ હવે અનીતને સાઇન કરવામાં આવી છે. આ સમાચારથી બોલીવૂડ ઇન્ડસ્ટ્રી અને ફેન્સમાં ઉત્સાહ જોવા મળ્યો છે.

આ સમાચાર પણ વાંચો : The Bads of Bollywood: ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ સ્ક્રીનિંગમાં સમય રૈનાની ટી-શર્ટ એ ખેંચ્યું લોકો નું ધ્યાન, શું આર્યન ની કરી ટીકા?

દિનેશ વિજને ‘સૈયારા’માં અનીતની પરફોર્મન્સથી થયા પ્રભાવિત

મિડિયા રિપોર્ટ્સ અનુસાર, દિનેશ વિજન અને તેમની ટીમ છેલ્લા બે મહિનાથી અનીત પદ્દા સાથે વાતચીત કરી રહ્યા હતા. અનીતે લુક ટેસ્ટ અને પ્રોફેશનલ ફોટોશૂટ પણ પૂર્ણ કર્યું હતું. ‘સૈયારા’માં અનીતની સ્ક્રીન પ્રેઝન્સ અને પર્સનાલિટી જોઈને વિજને ‘શક્તિ શાલિની’નું પાત્ર તેમના આસપાસ ડેવલપ કરવાનો નિર્ણય લીધો.

 

View this post on Instagram

 

A post shared by Zoom TV (@zoomtv)


ફિલ્મનું ડિરેકશન ‘મુંજ્યા’ ફેમ આદિત્ય સરપોટદર સંભાળશે એવી ચર્ચા છે, જોકે ઓફિશિયલ જાહેરાત હજુ બાકી છે. ‘શક્તિ શાલિની’ નું શૂટિંગ 2025ના અંતમાં શરૂ થવાની શક્યતા છે અને 2026માં રિલીઝ થવાની આશા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More