Site icon

Animal: એનિમલ ની બની રહી છે તમિલ રીમેક!જાણો સંદીપ રેડ્ડી વાંગા ના મતે કયો સાઉથ સુપરસ્ટાર રણબીર કપૂર ની ભૂમિકા માટે છે પરફેક્ટ

Animal: રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના ની ફિલ્મ એનિમલની તમિલ રિમેક બની રહી છે. આ વિશે ફિલ્મ ના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાને પૂછવામાં આવ્યું કે તે કોને મુખ્ય ભૂમિકામાં કાસ્ટ કરવા માંગે છે

Animal movie tamil remake suriya may play ranbir kapoor role

Animal movie tamil remake suriya may play ranbir kapoor role Animal movie tamil remake suriya may play ranbir kapoor role

News Continuous Bureau | Mumbai

Animal: એનિમલ એ વર્ષ 2023 ની બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઇ હતી. આ ફિલ્મ માં રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણી ના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા હતા. તાજેતરમાં જ આ ફિલ્મ ની તમિલ રીમેક ને લઈને સમાચાર સામે આવ્યા હતા. જેને લઈને એક ઇવેન્ટ દરમિયાન ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા ને પૂછવામાં આવ્યું કે તે ‘એનિમલ’ના સંભવિત તમિલ વર્ઝન માટે કોને કાસ્ટ કરશે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ચાહકો માટે માઠા સમાચાર, ટપ્પુ સેના ના આ સભ્ય એ અચાનક શો ને કહ્યું અલવિદા

 

એનિમલ ના તમિલ રીમેક માં આ સ્ટાર ને કાસ્ટ કરવા માંગે છે સંદીપ 

એક ઇવેન્ટ દરમિયાન સંદીપ રેડ્ડી વાંગા ને પૂછવામાં આવ્યું કે શું તમે અલ્લુ અર્જુન, પ્રભાસ કે સુપરસ્ટાર વિજય  ને એનિમલ ના તમિલ રીમેક માં લેવા માટે વિચારી રહ્યા છો? સંદીપ રેડ્ડી વાંગા એ કહ્યું તમિલ રિમેક માટે તેમને સાઉથ એક્ટર સુર્યાનું નામ યોગ્ય લાગ્યું.

Param Sundari OTT: થિયેટર બાદ હવે ઓટિટિ રિલીઝ માટે પણ તૈયાર છે પરમ સુંદરી, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો સિદ્ધાર્થ અને જ્હાન્વી ની ફિલ્મ
Vijay Deverakonda: વિજય દેવરકોન્ડા ની કારનો અકસ્માત, એક્ટરે મજાકિયા અંદાજ માં આપી હેલ્થ અપડેટ
Bharti Singh: 41 વર્ષની ઉંમરે બીજીવાર માતા બનશે ભારતી સિંહ, હર્ષ સાથે અનોખા અંદાજ માં શેર કરી ખુશી
KBC 17 Promo: કેબીસી 17 ના મંચ પર જાવેદ અખ્તર અને અમિતાભ બચ્ચને ખોલી એકબીજા ની પોલ, ફરહાન અખ્તર સાથે પણ વિતાવી મજેદાર પળ
Exit mobile version