Site icon

Animal: રણબીર કપૂર ની એનિમલ ઓટીટી પર જોઈ નારાજ થયા લોકો, ફિલ્મ ના મેકર્સે ના નિભાવ્યું તેમનું વચન

Animal: ગઈકાલે રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ ઓટીટી પર રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ ઓટીટી પર જોઈ લોકો તેના મેકર્સ પર નારાજ થયા છે. નારાજ થવા પાછળ નું કારણ ફિલ્મ નો રનટાઈમ છે.

animal on ott fans disappointed with makers

animal on ott fans disappointed with makers

News Continuous Bureau | Mumbai 

Animal: રણબીર કપૂર ની ( Ranbir Kapoor ) ફિલ્મ એનિમલ એ થિયેટરો માં ધૂમ મચાવી હતી. થિયેટર બાદ ગઈકાલે એનિમલ નેટફ્લિક્સ ( Netflix ) પર રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ જોવા લોકો ઉત્સાહિત હતા. પરંતુ ફિલ્મ નું ઓટીટી વરઝ્ન ( OTT version ) જોઈ લોકો નિરાશ થયા હતા. એનું કારણ ફિલ્મ ના મેકર્સ છે.વાસ્તવ માં ફિલ્મ ના મેકર્સે ( Film Makers ) ફિલ્મે થોડી વધારાની મિનિટો સાથે ઉત્સાહ વધારવાનું વચન આપ્યું હતું જે તેમને નિભાવ્યું નથી. 

Join Our WhatsApp Community

 એનિમલ ના ઓટીટી વરઝ્ન થી નિરાશ થયા લોકો

એનિમલ ઓટીટી પર આવી ત્યારે ચાહકોમાં ઘણો ક્રેઝ હતો પરંતુ તેને જોઈ ચાહકો નિરાશ થયા હતા કેમકે ફિલ્મ માં કોઈ વિસ્તૃત કટ નથી. અગાઉ ફિલ્મ ના મેકર્સે એવું કહ્યું હતું કે ફિલ્મ એનિમલ ને કોઈ પણ કટ વગર ઓટિટિ પર રિલીઝ ( OTT release ) કરવામાં આવશે. પરંતુ હવે ફિલ્મ રીલિઝ થયા બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે એનિમલ નેટફ્લિક્સ પર થિયેટરમાં રિલીઝ કરવામાં આવી તેવી જ છે તેમાં કોઈ જ ફેરફાર નથી.

આ સમાચાર પણ વાંચો :  Lala Lajpat Rai: 1865માં 28 જાન્યુઆરીના રોજ જન્મેલા લાલા લજપત રાય ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા હતા. તેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?
120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી
Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Exit mobile version