Site icon News Continuous Bureau | Mumbai

Ankita lokhande Vicky jain: બિગ બોસ માંથી લાઈમલાઈટમાં આવનાર વિકી જૈન શું પત્ની ની જેમ કરશે ઇન્ડસ્ટ્રીમાં કામ? અંકિતા લોખંડે ના પતિ એ જણાવી તેની યોજના

: Ankita lokhande Vicky jain: અંકિતા લોખંડે તેના પતિ વિકી જૈન સાથે બિગ બોસ ના ઘરમાં જોવા મળી હતી. આ દરમિયાન વિકી જૈન ચર્ચામા આવ્યો હતો. હવે એક પોડકાસ્ટ માં વિકી જૈન એ પોતાની ભવિષ્ય ની યોજના વિશે ખુલાસો કર્યો છે.

ankita lokhande husband will join film industry vicky jain shares plan

ankita lokhande husband will join film industry vicky jain shares plan

News Continuous Bureau | Mumbai

Ankita lokhande Vicky jain: અંકિતા લોખંડે અને તેનો પતિ વિકી જૈન બિગ બોસ 17 ના ઘરમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમના વચ્ચે થતા ઝગડા ની ખુબ ચર્ચા થતી હતી. બિગ બોસ 17 બાદ થી વિકી જૈન લાઈમલાઈટ માં આવ્યો હતો. આ શો દ્વારા તેને ઘણી લોકપ્રિયતા મળી હતી. હાલમાં જ વિકી એક પોડકાસ્ટ માં જોવા મળ્યો હતો જ્યાં તેને પૂછવામાં આવ્યું હતું કે 2024 માં હવે શું જોવા મળવાનું છે. જેના જવાબ માં વિકી એ તેની ભવિષ્ય ની યોજના વિશે જણાવ્યું હતું.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: સુહાના ખાન ની એક્શન ફિલ્મ ‘કિંગ’ માં કેમિયો નહીં પરંતુ આ મહત્વની ભૂમિકામાં જોવા મળશે શાહરુખ ખાન, ફિલ્મ પર આવ્યું મોટું અપડેટ

અંકિતા ના પતિ વિકી જૈન એ જણાવી તેની યોજના 

અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈને તાજેતરમાં એક પોડકાસ્ટમાં ભાગ લીધો હતો. જેમાં વિકી જૈન ને પૂછવામાં આવ્યું કે હવે 2024 માં નવું શું જોવા મળવાનું છે જેના જવાબ માં વિકીએ કહ્યું- ‘2024માં… જુઓ મારું ધ્યાન સ્પષ્ટ છે, હું પ્રોડક્શન હાઉસમાં પ્રવેશવા માંગુ છું. મારું ધ્યાન હંમેશા સ્પષ્ટ હતું કારણ કે હું એક બિઝનેસમેન છું. હું ખૂબ ઓનસ્ક્રીન છું… મારી પાસે ઓનસ્ક્રીન કંઈપણ કરવા માટે વધુ સમય નથી. મને રસ પણ નથી, જે થયું એ થઇ ગયું, હવે ભવિષ્યમાં હું પ્રોડક્શન હાઉસ ખોલીશ. કેટલાક સારા સમાચાર પણ આવશે આના સંદર્ભમાં અને અંકિતા ને પોતાની એક્ટિંગ.’


વિકી જૈન એક બિઝનેસમેન છે. વિકી  મહાવીર ઈન્સ્પાયર ગ્રુપ નો મેનેજિંગ ડિરેક્ટર છે. તેની કંપની લોજિસ્ટિક્સ, રિયલ એસ્ટેટ, હીરા, વીજળી ઉત્પાદન અને કોલસા ઉદ્યોગમાં કામ કરે છે. આ સાથે વિકી જૈને બોક્સ ક્રિકેટ લીગની મુંબઈ ટાઈગર્સ ટીમમાં પણ રોકાણ કર્યું છે.એટલું જ નહીં, વિકી જૈનની રાયપુરમાં ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ પણ છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Parineeti Chopra OTT Debut ‘શક’ નું ટ્રેલર રિલીઝ, પરિણીતિ ચોપરાએ કહ્યું આ ઓટીટી પર મારા દીકરાનું પણ ડેબ્યૂ છે, આખો પરિવાર સેટ પર પહોંચ્યો હતો
Rise and Fall Season 2 ‘રાઈઝ એન્ડ ફોલ સિઝન ૨’ થી વીરેન્દ્ર સહવાગની નવી પારી, આટલા સેલિબ્રિટીઝ વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ
Madhubala Classic Song History ૬૧ વર્ષ જૂનું આ ક્લાસિકલ ગીત ગુજરાતી પ્લે માટે રચાયું હતું, જેને લતા મંગેશકરે અવાજ આપી અમર બનાવ્યું
TMKOC Club House App Live Quiz ટીએમકેઓસી (TMKOC) ક્લબ હાઉસ એપ પર લાઈવ ક્વિઝની ધૂમ, આ શહેર ની ફેમિલી બની વિનર
Exit mobile version