Site icon

Ankita lokhande trolled : લાલબાગચા રાજા ના દર્શન કરવા પહોંચેલી અંકિતા લોખંડે આ કારણોસર થઇ રહી છે સોશિયલ મીડિયા પર ટ્રોલ

Ankita lokhande trolled : અંકિતા લોખંડે તાજેતર માં લાલબાગચા રાજા ના દર્શન કરવા પહોંચી હતી જ્યાંથી તેને તેનો એક વિડીયો શેર કર્યો છે હવે આ વિડીયો સામે આવ્યા બાદ લોકો અભિનેત્રી ને ખુબ ટ્રોલ કરી રહ્યા છે.

ankita lokhande trolled for seeking blessings from lalbaugcha raja

ankita lokhande trolled for seeking blessings from lalbaugcha raja

News Continuous Bureau | Mumbai

 Ankita lokhande trolled :અંકિતા લોખંડે ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે. તાજેતર માં અંકિતા તેની માતા સાથે મુંબઈ ના પ્રખ્યાત લાલબાગચા રાજા ના દર્શન કરવા પહોંચી હતી જ્યાંથી તેને તેનો એક વિડીયો શેર કર્યો છે હવે આ વિડીયો સામે આવ્યા બાદ લોકો અભિનેત્રી ને ખુબ ટ્રોલ કરી રહ્યા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Ranbir kapoor: રણબીર કપૂર ને તેના એક ચાહકે ભેટમાં એવી વસ્તુ આપી કે જોઈને ખુશ થઇ ગયો અભિનેતા

અંકિતા લોખંડે થઇ રહી છે ટ્રોલ 

અંકિતા એ તેના ઇન્સ્ટાગ્રામ પર તેનો એક વિડીયો શેર કર્યો છે જેમાં તે તેની માતા સાથે લાલબાગચા રાજા ના દર્શન કરવા પહોંચી હતી. આ વિડીયો માં અંકિતા લોખંડે બાપ્પાના પગ દબાવતી જોવા મળી રહી છે. આ દરમિયાન અંકિતા લોખંડેએ બાપ્પાના ચરણોમાં સિંદૂર અને ફૂલ ચઢાવ્યા હતા. જોકે ચાહકોને અંકિતા લોખંડેની આ સ્ટાઈલ ખાસ પસંદ નથી આવી રહી.સોશિયલ મીડિયા પર લોકો અંકિતા ને ટ્રોલ કરી રહ્યા છે. 


સોશિયલ મીડિયા પર અંકિતા ની ટીકા કરતા એક યુઝરે લખ્યું, ‘આ પંડાલ માત્ર અંકિતા લોખંડે જેવા સ્ટાર્સ માટે જ બનાવવામાં આવ્યો છે. વીડિયોમાં અંકિતા લોખંડે બાપ્પાના ખોળામાં સૂઈ રહી છે, જ્યારે અમારા જેવા લોકોને બાપ્પાના દર્શન પણ નથી થતા. આપણી સાથે આ ભેદભાવ શા માટે થઈ રહ્યો છે? ‘ અન્ય એકે લખ્યું, ‘અંકિતા લોખંડે, વધારે દેખાડો કરવાની જરૂર નથી. અમે જાણીએ છીએ કે તમે બાપ્પાના ભક્ત છો’ આ રીતે લોકો અંકિતા ને ટ્રોલ કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cocktail 2 Teaser: ‘ધુરંધર 2’ ની સાથે મોટો ધડાકો! ‘કૉકટેલ 2’ નું ટીઝર રિલીઝ; શાહિદ કપૂર અને કૃતિ સેનન સાથે રશ્મિકા મંદાનાનો ગ્લેમરસ અંદાજ વાયરલ
Naagzilla OTT Release: કાર્તિક આર્યનનો ‘નાગઝિલા’ અવતાર હવે તમારા મોબાઈલ સ્ક્રીન પર! ઈચ્છાધારી નાગનો તાંડવ જોવા થઈ જાઓ તૈયાર; આ દિવસે થશે ડિજિટલ પ્રીમિયર
Aishwarya Rai Professionalism: શૂટિંગ દરમિયાન ૭ કલાક સુધી કેમ ઉભી રહી ઐશ્વર્યા રાય? જ્વેલરે જણાવ્યું તેની સાડી પાછળનું ખાસ કારણ
Hrithik Roshan: ગ્રીક ગોડનો નવો અવતાર! રિતિક રોશનની ફિલ્મ ‘મેસ’ (Mess) નું પોસ્ટર રિલીઝ, પ્રાઇમ વિડિયો પર થશે મોટો ધડાકો.
Exit mobile version