Site icon

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં થવાની છે એક હસીનાની એન્ટ્રી ,રહી ચૂકી છે ક્રિતી સેનન ની કો -સ્ટાર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 13 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માતેના 13 વર્ષ પૂરા કર્યા છે. આ શો માં કેટલાક વખત પહેલાં splitsvilla ની બોલ્ડ એક્ટ્રેસ આરાધના શર્મા ની એન્ટ્રી થઈ હતી. તેના આ શોમાં ગયા પછી હવે એક બીજી ગ્લેમરસ ગર્લ ની તારક મહેતામાં એન્ટ્રી થઈ રહી છે. આ એક્ટ્રેસ ક્રિતી સેનન ની કો-સ્ટાર રહી ચૂકી . આશુતોષ ગોવારીકરની ફિલ્મમાં ક્રિતી સેનન ની સાથે સ્ક્રીન શેર કરી ચૂકેલી અર્શી ભારતી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરવાને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે. ફિલ્મ પાણીપતમાં અર્શી એ ક્રિતી સેનન ની બહેનપણીની ભૂમિકા ભજવી હતી. હવે તે તારક મહેતા શો માં ખુબજ રસપ્રદ ભૂમિકામાં જોવા મળશે. શો માં અત્યારે તારક મહેતાની ઓફિસ ની બબાલ ચાલી રહી છે. તેવામાં તારક મહેતાના બોસ રાકેશ બેદી ની સેક્રેટરીના કિરદારમાં જોવા મળી શકે છે. અર્શી જણાવ્યું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માશો માં કામ કર્યા બાદ તે ખૂબ જ ખુશ છે.

'બેલ બોટમ' પછી હવે અમિતાભની 'ચેહરે' પણ થિયેટરોમાં મચાવશે ધૂમ; આ તારીખે થશે રિલીઝ

‘Oye Oye’ Song Trivia: શું ‘ત્રિદેવ’નું આઈકોનિક ગીત ‘ઓયે-ઓયે’ પણ ઓરિજિનલ નહોતું? પાઈરેસી અને વિવાદો વચ્ચે જૂના ગીતનું સત્ય આવ્યું સામે
Anant Ambani Birthday: અંબાણી પરિવારના લાડલાનો જન્મદિવસ: રણવીર-જાનહવીના ગરબા અને ગૌરી ખાનની ભક્તિ, જુઓ જામનગરની ઝાકઝમાળ
Aditya Dhar Net Worth : ‘ધુરંધર 2’ ના ડિરેક્ટર આદિત્ય ધરનું આલીશાન સામ્રાજ્ય! નેટવર્થથી લઈને લક્ઝરી કાર સુધીના આંકડાઓ આવ્યા સામે
Sara Arjun as Madhubala: સંજય લીલા ભણસાલીને મળી ગઈ તેની ‘મધુબાલા’! ‘ધુરંધર 2’ ની આ એક્ટ્રેસ મચાવશે પડદા પર ધૂમ.
Exit mobile version