Site icon

Anshula Kapoor: અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરે રોહન ઠક્કર સાથે કરી સગાઈ, તસવીરો શેર કરી ખોલ્યા પ્રેમ ના રહસ્યો.

Anshula Kapoor: અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરે રોહન ઠક્કર સાથે ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્ક માં કરી સગાઈ, ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી લખી લાંબી નોટ

Anshula Kapoor Gets Engaged to Rohan Thakkar in New York Shares Emotional Love Note

Anshula Kapoor Gets Engaged to Rohan Thakkar in New York Shares Emotional Love Note

News Continuous Bureau | Mumbai

Anshula Kapoor:  અભિનેતા અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર એ પોતાના બોયફ્રેન્ડ રોહન ઠક્કર  સાથે સગાઈ કરી છે. આ ખુશખબરી તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. બંનેએ ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્ક  માં રોમેન્ટિક અંદાજમાં સગાઈ કરી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Puneet Issar In Coolie: પુનિત ઈસ્સર પર ફૂલી ના સેટ પર અમિતાભ બચ્ચન ને પૈસા લઈને મારવાનો લાગ્યો હતો આરોપ, અભિનેતા એ સંભળાવ્યો સંઘર્ષ નો કિસ્સો

એપ પર થઈ હતી મુલાકાત, 3 વર્ષના સંબંધ પછી મળ્યો પ્રેમનો જવાબ

અંશુલાએ લખ્યું કે તેની અને રોહનની મુલાકાત એક એપ પર થઈ હતી. “મંગળવારે 1:15 વાગ્યે વાત શરૂ થઈ અને સવારે 6 વાગ્યા સુધી ચાલતી રહી. ત્રણ વર્ષ પછી, એ જ સમય પર, રોહને મને પ્રપોઝ કર્યું.”રોહને ઘૂંટણીએ બેસીને અંશુલાને રિંગ પહેરાવી. બંનેએ એકબીજાને ચુંબન આપ્યું અને ખુશી વ્યક્ત કરી. અંશુલાએ લખ્યું કે “સગાઈ પછી અમે બર્ગર ખાધું – જે અમારી પહેલી મુલાકાતની યાદગાર વસ્તુ હતી.”


અંશુલાની પોસ્ટ પર પરિણીતી ચોપરા, ભૂમિ પેડનેકર, અનન્યા પાંડે સહિત અનેક સેલિબ્રિટીઓએ શુભેચ્છાઓ આપી. અંશુલાએ લખ્યું કે “હું મારા સૌથી સારા મિત્ર સાથે સગાઈ કરી રહી છું – જે મારી સૌથી સુરક્ષિત જગ્યા છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Kalpana Iyer Dance Video: ઉંમર તો માત્ર એક આંકડો છે! કલ્પના અય્યરે ફરી જીવંત કર્યો ‘રંબા હો’ નો ક્રેઝ; ડાન્સ વીડિયો જોઈ બોલિવૂડ સેલેબ્સ પણ કરી રહ્યા છે પ્રશંસા
Mardaani 3 Box Office Collection Day 1:સની દેઓલના તોફાન સામે ઝુકી નહીં રાની મુખર્જી! ‘મર્દાની 3’ એ મુંબઈમાં મેળવ્યો જોરદાર રિસ્પોન્સ, જાણો પહેલા દિવસના આંકડા
Gandhi Talks Movie Review:‘ગાંધી ટોક્સ’ રિવ્યુ: ડાયલોગ વગર પણ ઘણું કહી જાય છે વિજય સેતુપતિની ફિલ્મ; એ.આર. રહેમાનનું સંગીત અને શાનદાર અભિનય જીતશે દિલ
R Madhavan: શું તમે જાણો છો? આર. માધવન એક્ટિંગ પહેલા આર્મીમાં ઓફિસર બનવાના હતા; જાપાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રચ્યો હતો ઈતિહાસ
Exit mobile version