Site icon

Anupama: અનુપમા માં થવા જઈ રહી છે જુના વિલન ની એન્ટ્રી! શો માં જોવા મળશે હાઇવોલ્ટેજ ડ્રામા

Anupama: અનુપમા શો માં અત્યારે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે.હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે શો માં જુના વિલન ની એન્ટ્રી થવા જઈ રહી છે. જે અનુપમા ના જીવન માં તોફાન લાવશે.

anupama aman maheshwari will return as a villain in the show

anupama aman maheshwari will return as a villain in the show

News Continuous Bureau | Mumbai 

Anupama: ટીઆરપી લિસ્ટ માં હંમેશા ટોપ પર રહેતો શો અનુપમા માં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે.શો નો કરંટ ટ્રેક માલતીદેવી ની આસપાસ ફરી રહ્યો છે. જે કાપડિયા હાઉસમાં પોતાનું સ્થાન જમાવવા અનુપમા ને નીચી પાડે છે. શો માં  માલતી દેવી અનુપમા અને અનુજને અલગ કરીને કાપડિયા મેંશન પર શાસન કરવા માંગે છે. હવે જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો શોમાં વધુ એક જૂનો વિલન આવવાનો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચોઃ IND vs NZ Virat kohli: ભારત વિ ન્યુઝીલેન્ડ ની મેચ શરૂ થતા પહેલા ની વિરાટ કોહલી ની એક ઘટના કેમેરામાં થઇ કેદ, પત્ની અનુષ્કા શર્મા નું રિએક્શન પણ થયું વાયરલ

અનુપમા માં થશે જુના વિલન ની એન્ટ્રી 

મીડિયા રિપોર્ટ અનુસાર નકુલ એટલે કે અમન મહેશ્વરી શોમાં એન્ટ્રી કરી શકે છે. અનુપમા માં અમને નકુલનું પાત્ર ભજવ્યું હતું, જે માલતી દેવીનો પ્રિય વિદ્યાર્થી હતો અને તેણે માલતી દેવી પાસેથી તેનું ગુરુકુળ છીનવી લીધું હતું. હવે એવું સાંભળવામાં આવ્યું છે કે અનુપમાના અમેરિકા પ્રવાસ દરમિયાન નકુલ વિલન બનીને મુશ્કેલી ઊભી કરશે. આ વિશે અમન સાથે વાત કરતા તેને મીડિયાને જણાવ્યું કે, “હાલ સુધી, સર્જનાત્મક દૃષ્ટિકોણથી, મને ખરેખર ખાતરી નથી કે નકુલ અનુપમાના જીવનમાં પાછો આવશે કે નહીં.” 

Battle of Galwan: સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નો સીન ખરેખર લીક થયો? વાયરલ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો, જાણો અસલી સત્ય
Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ
Kirti Kulhari: છૂટાછેડાના 4 વર્ષ બાદ કીર્તિ કુલ્હારી ફરી પ્રેમમાં: પોતાની જ ખાસ બહેનપણીના ‘રીલ પતિ’ સાથે મિલાવ્યો હાથ, નવા વર્ષે ખુલાસો!
Ikkis OTT Release : થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ‘ઈક્કીસ’? ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મની સ્ટ્રીમિંગ ડેટ આવી ગઈ સામે
Exit mobile version