Site icon

Rajan shahi on anupama controversy: અનુપમા માંથી અલીશા ને હટાવવા પર રાજન શાહી એ તોડ્યું મૌન, શહેજાદા અને પ્રતીક્ષા ને પણ શો માંથી બહાર કાઢવાનું જણાવ્યું કારણ

Rajan shahi on anupama controversy: અનુપમા માં જ્યારથી રાહી એટલે કે અલીશા ને હટાવી છે ત્યારથી ચર્ચા નું બજાર ગરમ થયું છે હવે રાજન શાહી એ તેના શો માંથી કલાકારો ને આમ અચાનક કાઢી મુકવા સંદર્ભે વાત કરી છે.

anupama and YRKKH producer rajan shahi break silence on actors being thrown out of the show

anupama and YRKKH producer rajan shahi break silence on actors being thrown out of the show

News Continuous Bureau | Mumbai

Rajan shahi on anupama controversy: અનુપમા માં જ્યારથી રાહી એટલે કે અલીશા ને હટાવી છે ત્યારથી ચર્ચા નું બજાર ગરમ થયું છે. અગાઉ, જ્યાં ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માંથી બે મુખ્ય કલાકારો શહેજાદા અને પ્રતીક્ષા ને અચાનક દૂર કરવામાં આવ્યા હતા, જ્યારે અલીશા પરવીનને અચાનક સિરિયલ ‘અનુપમા’માંથી હટાવી દેવામાં આવી ત્યારે રૂપાલી ગાંગુલી પર આંગળીઓ ઉઠવા લાગી હતી.હવે રાજન શાહી ના શો માંથી ઘણા કલાકારો ને અચાનક કાઢી નાખવાને લઈને લોકો રાજન શાહી પર સવાલ ઉઠાવી રહ્યા છે.આ મામલે હવે રાજન શાહી એ હકીકત જણાવી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Mufasa the lion king vs Pushpa 2: વૈશ્વિક સ્તરે પુષ્પા 2 થી આગળ નીકળી મુફાસા, જાણો શાહરુખ ખાન ની ફિલ્મ નું કેટલું થયું કલેક્શન

રાજન શાહી એ જણાવી હકીકત 

રાજન શાહી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે કહી રહ્યો છે કે, ‘મેં શોમાંથી બે કલાકારોને બહાર કર્યા છે જેઓ શોમાં મુખ્ય પાત્રો હતા. ત્રણ મહિનાનું રોકાણ કર્યું. છોકરીને માવજત કરી. આ બધું મીડિયામાં પણ આવ્યું હતું, પરંતુ હું શાંત રહ્યો. જો તમે મારા હેરડ્રેસર નું અપમાન કરો છો. જો તમે સ્પોટ દાદા, મેક-અપ મેન અથવા તો એસોસિયેટ ડિરેક્ટરનું અપમાન કરો છો, તો મારા શોમાંથી બહાર નીકળી જાવ. ચેનલ હંમેશા આ બધું જાણે છે. હાલમાં જ મેં અનુપમા શોમાંથી એક કલાકાર ને બહાર કરી દીધી છે. હું તેના વિશે વધુ કહેતો નથી. મેં મારી ગરીમા જાળવી છે.


અલીશા પરવીનને નિર્માતાઓએ રાતોરાત અનુપમા શોમાંથી બહાર કરી દીધી છે. અલીશાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે તેને પણ ખબર નથી કે તેને શોમાંથી કેમ દૂર કરવામાં આવી. જોકે, અલીશા પરવીને તેના એક ઈન્ટરવ્યુમાં મેકર્સ સામે કાનૂની કાર્યવાહી કરવાનો દાવો કર્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

120 Bahadur: CM રેખા ગુપ્તાએ ફરહાન અખ્તરની ‘૧૨૦ બહાદુર’ને દિલ્હીમાં ટેક્સ ફ્રી જાહેર કરી, ફિલ્મને લઈને કહી આવી વાત
Samay Raina: દિવ્યાંગો પર મજાક કરવા બદલ સમય રૈનાને સુપ્રીમ કોર્ટે સજા સંભળાવી, જાણો દર મહિને કોમેડિયન એ શું કરવું પડશે?
Aamir Khan: ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં કેમ ન પહોંચી શક્યો આમિર ખાન? શેર કરી ભાવુક યાદો અને ખાસ કારણ
Dharmendra Prayer meet: ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં સની અને બોબી દેઓલ થયા ભાવુક, ભીની આંખો સાથે આપી શ્રદ્ધાંજલિ
Exit mobile version