Site icon News Continuous Bureau | Mumbai

Anupama: અનુપમા માં શ્રુતિ છુપાવી રહી છે તેની અસલી ઓળખ, આધ્યા ની માતા માયા સાથે છે ખાસ સંબંધ, જાણો સિરિયલ માં આવનાર ટ્વીસ્ટ વિશે

Anupama: અનુપમા માં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. સિરિયલ માં અનુપમા તેની દીકરી માટે અનુજ ના ઘરે આવી છે. આ દરમિયાન અનુપમા ને શ્રુતિ ની સચ્ચાઈ ખબર પડશે કે તે કોણ છે.

Anupama big twist that shruti hiding real identity from anuj and aadhya

Anupama big twist that shruti hiding real identity from anuj and aadhya

News Continuous Bureau | Mumbai 

Anupama: અનુપમા માં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. સિરિયલ માં અનુપમા તેની દીકરી માટે અનુજ ના ઘરે આવી છે. તે શ્રુતિ અને આધ્યા બનેં ની સંભાળ લઇ રહી છે વાસ્તવ માં શ્રુતિ ને ગોળી વાગી છે અને તેની તબિયત સારી નથી બીજી તરફ આધ્યા ના પણ પેનિક એટેક વધી રહ્યા છે આવી સ્થિતિ માં અનુજ અનુપમા ને પોતાના ઘરે લઇ આવે છે. હવે શ્રુતિ અને આધ્યા ની સંભાળ રાખવામાં અનુપમા ને શ્રુતિ ની સચ્ચાઈ ખબર પડશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Jr.NTR: વોર 2 ના કો સ્ટાર સાથે ડિનર ડેટ પર જોવા મળ્યો રિતિક રોશન, રણબીર, આલિયા અને કરણ જોહર પણ થયા સ્પોટ, જુઓ વિડીયો

અનુપમા માં આવશે જબરજસ્ત ટ્વીસ્ટ 

મીડિયા રિપોર્ટ મુજબ, શ્રુતિ એટલી ભોળી નથી જેટલી તે બનવાનો પ્રયત્ન કરી રહી છે. આગામી એપિસોડમાં શ્રુતિ ની સચ્ચાઈ અનુપમા સામે આવશે. આગામી એપિસોડમાં બતાવવામાં આવશે કે શ્રુતિ માયાની બહેન છે અને તે અનુજ અને અનુપમા પાસેથી તેની બહેનના મૃત્યુનો બદલો લેવા આવી છે.રિપોર્ટ માં તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે,શ્રુતિ અને આધ્યા ની સંભાળ રાખતી વખતે અનુપમાને શ્રુતિ ની અસલી ઓળખ વિશે ખબર પડશે એટલું જ નહીં શ્રુતિ ક્યા ઈરાદા સાથે અહીં આવી છે તે પણ અનુપમા સમક્ષ ખુલશે. આવી સ્થિતિમાં અનુપમા આધ્યા અને અનુજ ની સામે શ્રુતિ નો અસલી ચહેરો લાવવાનો પ્રયાસ કરશે અને આ પ્રયાસમાં અનુપમા અને આધ્યા વચ્ચેનું અંતર પણ ઘટશે.  


તમને જણાવી દઈએ કે માયા એ આધ્યા ની સગી માં હતી. જોકે આ ટ્વિસ્ટની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ સમાચાર માત્ર અહેવાલોના આધારે કરવામાં આવ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

 

Naseeruddin Shah Targets BJP નસીરુદ્દીન શાહનું વિવાદાસ્પદ નિવેદન; કહ્યું ‘ગર્વ સાથે કહું છું કે હું દિમાગી નક્સલ છું’, કેન્દ્ર સરકાર સામે સાધ્યું નિશાન
Celebrity First Karwa Chauth રશ્મિકાવિજયથી લઈને નૂપુરસ્ટેબિન સુધી લગ્ન બાદ આ સેલિબ્રિટી કપલ્સ મનાવશે પહેલો કરવા ચોથ
Kartik Aaryan In Operation Sindoor ‘ઓપરેશન સિંદૂર’માં કાર્તિક આર્યનની એન્ટ્રી? ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી સાથે લીડ રોલ માટે હાથ મિલાવ્યા
KBC Ramayana Special Episode સાઈ પલ્લવીએ ડૉક્ટરી છોડીને એક્ટિંગ કેમ પસંદ કરી? રણબીર કપૂરનો રમુજી જવાબ સાંભળી અમિતાભ બચ્ચન પણ હસી પડ્યા
Exit mobile version