Site icon

Anupama: અનુપમા ના વધુ એક કલાકારે કહ્યું શો અલવિદા, અભિનેતા ની એક પોસ્ટ એ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ

Anupama: સિરિયલ અનુપમા માં ઘણા કલાકારો એ અલવિદા કહ્યું છે. પારસ કલનાવત, મુસ્કાન બામને બાદ હવે આ અભિનેતા શો ને અલવિદા કહેવા જઈ રહ્યો છે. અભિનેતા એ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે

Anupama toshu aka aashish mehrotra quit rupali ganguly show

Anupama toshu aka aashish mehrotra quit rupali ganguly show

News Continuous Bureau | Mumbai

Anupama: અનુપમા એ સ્ટાર પ્લસ ની નમ્બર વેન સિરિયલ છે આ સિરિયલ હંમેશા ટીઆરપી  પર રહે છે.રૂપાલી ગાંગુલી, ગૌરવ ખન્ના અને સુધાંશુ પાંડે અભિનીત આ સિરિયલ માં પાંચ વર્ષ નો લિપ આવ્યો હતો ત્યારબાદ શો માંથી ઘણા કલાકારો એ શો ને અલવિદા કહ્યું હતું હવે વધુ એક કલાકાર શો ને અલવિદા કહેવા જઈ રહ્યો છે તે કલાકાર બીજું કોઈ નહીં પણ આશિષ મેહરોત્રા છે જી હા આશિષ કે જે સિરિયલ માં અનુપમા ના મોટા દીકરા તોશુ ની ભૂમિકા માં જોવા મળી રહ્યો છે. આ વિશે આશિષે તેના સોશિયલ મીડિયા પર માહિતી આપી છે જે વાયરલ થઇ રહી છે.

Join Our WhatsApp Community

અનુપમા શો છોડી રહ્યો છે આશિષ મેહરોત્રા 

અનુપમામાં તોશુનું પાત્ર ભજવતા આશિષ મેહરોત્રા એ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક લાંબી નોંધ શેર કરી છે અને જણાવ્યું છે કે  તે હવે ‘અનુપમા’નો હિસ્સો નહીં રહે આ સાથે જ તેને સિરિયલ ના પ્રોડ્યુસર રાજન શાહી નો આભાર પણ માન્યો છે. આશિષ ની આ પોસ્ટ એ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. આશિષ ની આ પોસ્ટ પર અનુપમા ની સ્ટારકાસ્ટ ની સાથે સાથે સોશિયલ મીડિયા યુઝર્સ પણ કોમેન્ટ કરી રહ્યા છે.


મીડિયા રિપોર્ટ મુજબ આશિષ મેહરોત્રા ને સ્ટંટ આધારિત રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી 14’ માટે પસંદ કરવામાં આવ્યો છે અને તે આ સિઝનમાં શોમાં ભાગ લેશે. એવું પણ કહેવાય છે કે ખતરો કે ખિલાડી માં ભાગ લેવા માટે આશિષ એ સિરિયલ અનુપમા ને અલવિદા કહ્યું છે. 

આ સમાચાર પણ વાંચો: Shekhar suman: રાજનીતિમાં આવ્યા બાદ બદલાયો શેખર સુમન નો સુર, કંગના રનૌત માટે કહી આવી વાત

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

 

Vijay Deverakonda Rashmika Mandanna Wedding Photos: લગ્ન બાદ વિજય દેવરકોંડાએ રશ્મિકા માટે લખી દિલ જીતી લે તેવી પોસ્ટ; તસવીરો જોઈને ફેન્સની આંખોમાં આવ્યા આંસુ!
Rishab Shetty Reaction Rashmika Wedding: રશ્મિકા મંદાનાના લગ્નના સવાલ પર ભડક્યા ઋષભ શેટ્ટી: એક્સ-મંગેતર રક્ષિત શેટ્ટીના મિત્રો હજુ પણ છે નારાજ? જાણો કન્નડ ઈન્ડસ્ટ્રીમાં શું છે વિવાદ
Bhoot Bangla First Song Ram Ji: અક્ષય કુમાર-પ્રિયદર્શનની સુપરહિટ જોડીનો જાદુ પરત ફર્યો! ‘ભૂત બંગલા’નું ધમાકેદાર સોંગ રિલીઝ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Arjun Tendulkar Sania Chandhok Pre-wedding: અર્જુન તેંડુલકરની દુલ્હને લૂંટી લાઈમલાઈટ! જામનગરમાં શરૂ થયો લગ્નનો ઉત્સવ; જાણો અંબાણી પરિવારે કેમ સંભાળી છે ખાસ જવાબદારી
Exit mobile version