News Continuous Bureau | Mumbai
Anupama trolled: અનુપમા છેલ્લા ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહી છે.આ સિરિયલ ના દરેક પાત્રો એ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે.તેમાં પણ લોકો ને માન એટલે કે અનુજ અને અનુપમા ની જોડી ખુબ પસંદ આવી હતી. આ સિરિયલ માં હાલ પ્રેમ અને રાહી નો લગ્ન નો ટ્રેક ચાલી રહ્યો છે તેવામાં આ સિરિયલ વધુ એક વખત ટ્રોલર્સ ના નિશાના પર આવી છે. તો ચાલો જાણીયે શું છે કારણ
આ સમાચાર પણ વાંચો: Rakul Preet Singh: રકૂલ પ્રીત સિંહ નું ચમક્યું નસીબ, સૈફ અલી ખાન ની આ ફિલ્મ માં ભજવશે મુખ્ય ભૂમિકા!
સિરિયલ અનુપમા થઇ રહી છે ટ્રોલ
સોશિયલ મીડિયા પર રાહી અને પ્રેમ ના લગ્ન ની તસવીરો વાયરલ થઇ રહી છે. જેને લઈને લોકો સિરિયલ ના મેકર્સ પર નારાજ થયા છે. વાસ્તવ માં સિરિયલ માંથી પ્રેમનો લુક સામે આવ્યો છે, જેમાં તે લાલ શેરવાની અને લીલી પાઘડી પહેરેલો જોવા મળે છે. અનુપમા સાથેના લગ્ન સમયે અનુજનો પણ આવો જ દેખાવ હતો.રાહી એ પણ અનુપમા ના લગ્ન નો લહેંગો પહેર્યો છે. લોકોને નિર્માતાઓની આ હરકત બિલકુલ પસંદ ન આવી. બંનેના લુક્સને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે. તેમજ આ સિરિયલ ને ટ્રોલ પણ કરવામાં આવી રહી છે.
Every Masterpiece has it’s cheap version meme proved right today
Dkp Doob marro
U copied #MaAn moments, songs, style even clothes too😭
Atleast #Anupamaa ke bangles or #Anujkapadia ki turban panache or turban to baksh dete.
Vo bhi churaa lia tumne😡🤬
DKP (Chor PH)
##Anupama pic.twitter.com/PPmW28CCXu— ❤Kanika jain🪶 (@Kanikajain5900) March 3, 2025
સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું, ‘તમે માન ના મુમેન્ટ ગીત, સ્ટાઈલ અને હવે કપડાં પણ કોપી કર્યા છે. ઓછામાં ઓછું અનુપમા ની બંગડીઓ અને અનુજ કાપડિયા ની પાઘડી તો બક્ષી દીધું હોત.તે પણ ચોરી લીધું તમે’
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)