India’s Got Latent Row: ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ વિવાદ બાદ રણવીર અલ્લાહબાદીયા ને સુપ્રીમ કોર્ટ તરફથી મળી મોટી રાહત, આ શરતો પર શરૂ કરી શકશે પોતાનો પોડકાસ્ટ

India’s Got Latent Row: ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ વિવાદ બાદ રણવીર અલ્લાહબાદીયા ને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે યુટ્યૂબર ને અમુક શરતો પર તેનો શો શરૂ કરવાની મંજૂરી આપી છે.

by Zalak Parikh
indias got latent row supreme court permitted ranveer allahbadia to resume his show

News Continuous Bureau | Mumbai

India’s Got Latent Row: ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ માં રણવીર અલ્લાહબાદીયા એ માતા પિતા પર અશ્લીલ ટિપ્પણી કરી હતી ત્યારબાદ તેના પર ઘણી ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.રણવીર એ તેના શો માટે સુપ્રીમ કોર્ટ નો દરવાજો ખટખટાવ્યો હતો. રણવીર અલ્લાહબાદીયા ને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે.  સુપ્રીમ કોર્ટે યુટ્યૂબર ને અમુક શરતો પર તેનો શો શરૂ કરવાની મંજૂરી આપી છે. 

આ સમાચાર પણ વાંચો: Prajakta Koli Wedding Video: પ્રાજક્તા કોલી એ શેર કર્યો તેના લગ્ન નો વિડીયો, દુલ્હન ના આઉટફિટ માં ખુબ જ સુંદર જોવા મળી અભિનેત્રી

રણવીર અલ્લાહબાદીયા એ કરવું પડશે શરતો નું પાલન 

સુપ્રીમ કોર્ટે રણવીર અલ્હાબાદિયાને તેના કાર્યક્રમમાં શિષ્ટાચાર જાળવવાનો નિર્દેશ આપ્યો. કોર્ટે રણવીર ને ‘ધ રણવીર શો’ પર વિવાદાસ્પદ કેસ વિશે વાત કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.આ સાથે કોર્ટે રણવીર ને બાંયધરી આપવા કહ્યું કે ‘ધ રણવીર શો’ તમામ વય જૂથો માટે યોગ્ય રહેશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


આ સિવાય સુપ્રીમ કોર્ટ એ રણવીર અલ્હાબાદિયાને હાલમાં વિદેશ પ્રવાસ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. તપાસમાં ભાગ લીધા પછી જ તેને વિદેશ જવાની મંજૂરી આપવામાં આવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More