Site icon

Anupama update: અનુપમા માં થવા જઈ રહી છે વધુ એક અભિનેત્રી ની એન્ટ્રી,પ્રેમ અને રાહી ના જીવન માં તોફાન લાવશે આ વ્યક્તિ!

Anupama update: અનુપમા માં પ્રેમ અને રાહી ના લગ્ન થાય છે. હવે શો માં વધુ એક અભિનેત્રી ની એન્ટ્રી થવા જઈ રહી છે જે પ્રેમ અને રાહી ના જીવન માં તોફાન લાવશે.

anupama update alka kaushal enters rupali ganguly show

anupama update alka kaushal enters rupali ganguly show

News Continuous Bureau | Mumbai

Anupama update: અનુપમા એ સ્ટારપ્લસ નો નંબર વન શો છે. આ શો પહેલા ટીઆરપી ચાર્ટ માં નંબર વન પર રહેતો હતો પરંતુ છેલ્લા ઘણા સમય થી આ શો ની ટીઆરપી માં ઘટાડો આવ્યો છે. માટે મેકર્સે સિરિયલ માં નવા પાત્ર ની એન્ટ્રી કરવાનો નિર્ણય લીધો છે. અનુપમા માં પ્રેમ અને રાહી ના લગ્ન થાય છે. હવે શો માં વધુ એક અભિનેત્રી ની એન્ટ્રી થવા જઈ રહી છે જે પ્રેમ અને રાહી ના જીવન માં તોફાન લાવશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Bipasha basu birthday: મૉડલિંગથી કરિયરની શરૂઆત કરનાર બિપાશા બાસુ આજે છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો અભિનેત્રી ની નેટ વર્થ વિશે

અનુપમા માં થશે અલકા કૌશલ ની એન્ટ્રી 

મીડિયા રિપોર્ટ મુજબ અનુપમા માં અલકા કૌશલ ની એન્ટ્રી થવા જઈ રહી છે. અલકા કૌશલ સિરિયલ અનુપમા માં પ્રેમની દાદીની ભૂમિકા ભજવતી જોવા મળશે.રિપોર્ટ મુજબ ‘અનુપમા’માં પ્રવેશતાની સાથે જ, અલકા કૌશલ એટલે કે પ્રેમની દાદી રાહીનું જીવન મુશ્કેલ બનાવી દેશે. અનુપમાના જીવનમાં પણ એક મોટું તોફાન આવશે.


રિપોર્ટ મુજબ લગ્ન પછી, પ્રેમ અને રાહીને તેમના પરિવારના સભ્યોનો ટેકો નહીં મળે, જેના કારણે બંનેને તેમના લગ્નની શરૂઆતમાં જ મોટા પડકારોનો સામનો કરવો પડશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vijay Deverakonda Rashmika Mandanna Wedding Photos: લગ્ન બાદ વિજય દેવરકોંડાએ રશ્મિકા માટે લખી દિલ જીતી લે તેવી પોસ્ટ; તસવીરો જોઈને ફેન્સની આંખોમાં આવ્યા આંસુ!
Rishab Shetty Reaction Rashmika Wedding: રશ્મિકા મંદાનાના લગ્નના સવાલ પર ભડક્યા ઋષભ શેટ્ટી: એક્સ-મંગેતર રક્ષિત શેટ્ટીના મિત્રો હજુ પણ છે નારાજ? જાણો કન્નડ ઈન્ડસ્ટ્રીમાં શું છે વિવાદ
Bhoot Bangla First Song Ram Ji: અક્ષય કુમાર-પ્રિયદર્શનની સુપરહિટ જોડીનો જાદુ પરત ફર્યો! ‘ભૂત બંગલા’નું ધમાકેદાર સોંગ રિલીઝ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Arjun Tendulkar Sania Chandhok Pre-wedding: અર્જુન તેંડુલકરની દુલ્હને લૂંટી લાઈમલાઈટ! જામનગરમાં શરૂ થયો લગ્નનો ઉત્સવ; જાણો અંબાણી પરિવારે કેમ સંભાળી છે ખાસ જવાબદારી
Exit mobile version