Site icon

Anupamaa and anuj: બધા ની સામે રોમેન્ટિક થયા અનુજ અને અનુપમા, ‘માન’ ને એકસાથે જોઈ ચાહકો થયા ઉત્સાહિત, જુઓ વિડીયો

Anupamaa and anuj: અનુપમા અને અનુજ ની જોડી ને લોકો એ અનુપમા માં ખુબ પસંદ કરી હતી. શો માં લિપ બાદ અનુજે અનુપમા ને અલવિદા કહી દીધું છે.હવે તાજેતર માં અનુજ અને અનુપમા એક સાથે જોવા મળ્યા હતા જેમને જોઈને માન ના ચાહકો ઉત્સાહિત થઇ ગયા હતા.

News Continuous Bureau | Mumbai

Anupamaa and anuj: અનુપમા એ સ્ટારપ્લસ નો નંબર વન શો છે. આ શો ના દરેક પાત્રો એ લોકો ના દિલ માં ખાસ જગ્યા બનાવી છે પરંતુ અનુજ અને અનુપમા ની જોડી એ લોકો ના દિલ જીતી લીધા છે.સિરિયલ માં 15 વર્ષ નો લિપ આવ્યા બાદ અનુજ એટલે કે ગૌરવ ખન્ના એ શો છોડી દીધો છે.તેમછતાં ચાહકો માન ને એકસાથે જોવા માંગે છે. તાજેતર માં અનુજ અને અનુપમા એક સાથે જોવા મળ્યા હતા જેમને જોઈને માન ના ચાહકો ઉત્સાહિત થઇ ગયા હતા. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Taarak mehta ka ooltah chashmah: પોતાના પરમ મિત્ર ને જોઈ ખુશ થઇ ગયા જેઠાલાલ, દિલીપ જોશી અને શૈલેષ લોઢા નો વિડીયો જોઈ ચાહકો એ આપી આવી પ્રતિક્રિયા

અનુજ અને અનુપમા નો રોમેન્ટિક ડાન્સ 

તાજેતર માં અનુજ અને અનુપમા એટલે કે રૂપાલી અને ગૌરવ એ આઇટીએ એવોર્ડ શો માં હાજરી આપી હતી. ઇવેન્ટ ના સ્ટેજ પર, અનુજ કાપડિયા (ગૌરવ ખન્ના) અને અનુપમા (રુપાલી ગાંગુલી) રોમેન્ટિક અંદાજ માં ડાન્સ કરી રહ્યા હતા આ દરમિયાન અનુજે અનુપમા ને ઉચકી લીધી હતી અને તેમને આ રીતે જોઈ ત્યાં ઉપસ્થિત લોકોએ જોરથી તાળીઓ પાડી હતી.


અનુજ અને અનુપમા નો આ વીડિયો સામે આવ્યા બાદ લોકો ફરીથી અનુપમા માં માન ને એકસાથે જોવા માંગે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vijay Deverakonda Rashmika Mandanna Wedding Photos: લગ્ન બાદ વિજય દેવરકોંડાએ રશ્મિકા માટે લખી દિલ જીતી લે તેવી પોસ્ટ; તસવીરો જોઈને ફેન્સની આંખોમાં આવ્યા આંસુ!
Rishab Shetty Reaction Rashmika Wedding: રશ્મિકા મંદાનાના લગ્નના સવાલ પર ભડક્યા ઋષભ શેટ્ટી: એક્સ-મંગેતર રક્ષિત શેટ્ટીના મિત્રો હજુ પણ છે નારાજ? જાણો કન્નડ ઈન્ડસ્ટ્રીમાં શું છે વિવાદ
Bhoot Bangla First Song Ram Ji: અક્ષય કુમાર-પ્રિયદર્શનની સુપરહિટ જોડીનો જાદુ પરત ફર્યો! ‘ભૂત બંગલા’નું ધમાકેદાર સોંગ રિલીઝ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Arjun Tendulkar Sania Chandhok Pre-wedding: અર્જુન તેંડુલકરની દુલ્હને લૂંટી લાઈમલાઈટ! જામનગરમાં શરૂ થયો લગ્નનો ઉત્સવ; જાણો અંબાણી પરિવારે કેમ સંભાળી છે ખાસ જવાબદારી
Exit mobile version