Site icon News Continuous Bureau | Mumbai

Anupama new promo: શું ફરી અમદાવાદ છોડી અમેરિકા જશે અનુપમા? સિરિયલ ના નવા પ્રોમો એ વધાર્યો ચાહકો નો ઉત્સાહ

Anupama new promo: અનુપમા માં હાલ હાઈવોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે.તેવામાં ચેનલ એ નવો પ્રોમો રિલીઝ કર્યો છે જેમાં અનુપમા ને લાપતા બતાવવામાં આવી રહી છે.

anupamaa new promo anupama went missing

anupamaa new promo anupama went missing

News Continuous Bureau | Mumbai

Anupama new promo: ટીવી સિરિયલ ‘અનુપમા’ માટે ચાહકો આતુર હતા, અને હવે તેનો નવો પ્રોમો બહાર આવ્યો છે. સ્ટાર પ્લસ દ્વારા શેર કરાયેલા પ્રોમોમાં જણાઈ આવે છે કે અનુપમા કોઈ અજાણ્યા સફર પર છે, અને તેના પરિવારને પણ તેની કોઈ ખબર નથી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Raid 2 Advance Booking: રિલીઝ પહેલા જ રેડ 2 એ મચાવી ધૂમ, એડવાન્સ બુકીંગ માં જ કરી અધધ આટલી કમાણી

ક્યાં ગઈ અનુપમા? 

પ્રોમો અનુસાર, અનુપમાની તસવીર સાથે મિસિંગ નો પોસ્ટર જોવા મળે છે, જેમાં કેટલાક સંપર્ક નંબર પણ આપેલા છે.પ્રોમોમાં અનુપમા એકલી બસ માં બેઠેલી હોય છે, તેનું મન અવઢવમાં લાગે છે. ચાહકો હવે ઈચ્છી રહ્યા છે કે તેનું અને અનુજ નું મિલન થાય!


એક યુઝરે લખ્યું, “આ સફર અનુપમાના માટે યાદગાર બને!” બીજાએ કહ્યું, “અનુજ ની પુન: એન્ટ્રી સાથે TRP વધશે!”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version