Site icon

Anupamaa: અનુપમા ના આ મહત્વ ના પાત્ર એ કહ્યું શો ને અલવિદા! અધવચ્ચે જ છોડી દીધી સિરિયલ

Anupamaa: અનુપમા માં લિપ આવ્યા બાદ સિરિયલ ની વાર્તા રાહી, પ્રેમ અને માહી ના પ્રણય ત્રિકોણ તરફ આગળ વધી રહી છે તેવામાં સિરિયલ ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આ શો ના મહત્વ ના પાત્ર ને શો ને અધવચ્ચે જ છોડી દીધો છે.

anupamaa reports says rahi aka alisha praveen quit rupali ganguly show

anupamaa reports says rahi aka alisha praveen quit rupali ganguly show

News Continuous Bureau | Mumbai

Anupamaa: અનુપમા લોકો નું મનોરંજન કરી રહી છે. આ સિરિયલ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ શો હંમેશા ટીઆરપી લિસ્ટ માં નંબર વન પર જ રહે છે. અનુપમા માં લિપ આવ્યા બાદ સિરિયલ ની વાર્તા રાહી, પ્રેમ અને માહી ના પ્રણય ત્રિકોણ તરફ આગળ વધી રહી છે તેવામાં સિરિયલ ને લઈને એવા સમાચાર સામે  આવી રહ્યા છે કે આ શો ના મહત્વ ના પાત્ર ને શો ને અધવચ્ચે જ છોડી દીધો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Pushpa 2: પુષ્પા 2 પર થઇ રહ્યો છે નોટો નો વરસાદ, 14માં દિવસ ની કમાણી જાણી ઉડી જશે તમારા હોશ

અનુપમા માંથી રાહી એ લીધી વિદાય 

મીડિયા રિપોર્ટ મુજબ સિરિયલ માં રાહી ના પાત્ર માં જોવા મળી રહેલી અભિનેત્રી અલીશા પ્રવીણે આ શો ને અલવિદા કહી દીધું છે. એક મીડિયા હાઉસ સાથે વાત કરતા અલીશા એ જણાવ્યું કે, “હા, હું શો છોડી રહી છું.” જો કે, તેણે શો છોડવા પાછળનું કારણ જણાવ્યું નથી તેમજ તેને સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ કરીને આ વાત ની પુષ્ટિ કરી નથી. 


અનુપમા માંથી રાહી એટલે એક અલીશા ની  વિદાય થી સિરિયલ ના ચાહકો ને નવાઈ લાગી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Box Office: કમાણી ભારતની અને હક પાકિસ્તાનનો? ‘ધુરંધર 2’ ના ૯૦૦ કરોડના કલેક્શન પર લ્યારીના લોકોનો અનોખો દાવો; સોશિયલ મીડિયા પર મચી ધમાલ
Aditya Dhar Success Story: દગાથી ડર્યા વગર ફરી ઉભા થયા આદિત્ય ધર! ‘ધુરંધર 2’ ના અસલી ધુરંધરની સફર; જ્યારે પોતાની જ સ્ક્રિપ્ટ પર બીજાએ જમાવ્યો હક
Vadh 2 OTT Release: સંજય મિશ્રા અને નીના ગુપ્તાનો ફરી જોવા મળશે દમદાર અંદાજ: ‘વધ 2’ હવે OTT પર ધમાકો કરવા તૈયાર; નોંધી લો આ તારીખ
Avatar 3 OTT Release: થઈ જાઓ તૈયાર! ૧૩,૦૭૦ કરોડની ‘અવતાર 3’ હવે તમારા ટીવી પર; જાણો કયા OTT પ્લેટફોર્મ પર અને કઈ તારીખે થશે રિલીઝ
Exit mobile version