News Continuous Bureau | Mumbai
Social media Review: અનુપમા અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો મહાસંગમ એપિસોડ ટેલિકાસ્ટ થયો હતો. આ એપિસોડ એક કલાક નો રક્ષાબંધન એપિસોડ હતો. જેમાં અનુપમા ની સાસુ એટલે કે બા ને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ની દાદીસા ની માનેલી નણંદ બતાવવામાં આવી છે. આ એપિસોડ જોઈ લોકોએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
આ સમાચાર પણ વાંચો: Sonnalli seygall: દેવોલિના બાદ હવે પ્યાર કા પંચનામા ફેમ અભિનેત્રી સોનાલી સહગલ એ ખાસ અંદાજમાં કરી પ્રેગ્નન્સી ની જાહેરાત
અનુપમા અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના મહાસંગમ એપિસોડ પર લોકોની પ્રતિક્રિયા
સોશિયલ મીડિયા પર, લોકો અનુપમા અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના મહાસંગમ એપિસોડ માં દાદીસા અને બા બા ના મિલન વાળા સીન પર પર મજાક ઉડાવતા એક યુઝરે લખ્યું, ‘જ્યારે પણ હું આ સીન જોઉં છું, હું હસું છું. DKP આ શું છે?’
I could not help but laugh after watching this clip!!😂#Yrkkh #Anupamaa #YehRishtaKyaKehlataHaipic.twitter.com/4zzpZZz8J7
— Nisha Rose🌹 (@JustAFierceSoul) August 19, 2024
DKP 🤣
This was a top notch humor 🤣😭#yrkkh pic.twitter.com/2VEi8hjsTK— Akshatha 🫧 | Armaan Stan (@aksharao22) August 19, 2024
આ સિવાય અન્ય યુઝર્સ સવાલ પૂછી રહ્યા છે કે ‘બાએ ક્યારેય તેના ભાઈનો ઉલ્લેખ કર્યો નથી. આજે અચાનક નણંદ ભાભી ના સંબંધો કેવી રીતે વિકસ્યા?’
Some of you are once again demonstrating profound genre illiteracy…look at how they’re focusing on Manish’s face. They’re setting up a track of him being caught btwn Ruhi & Abhira + eventual Akshu Goenka reveal. Chill #yrkkh pic.twitter.com/RdWEyJpi6S
— meg (@employedmeg) August 19, 2024
આ ઉપરાંત સોશિયલ મીડિયા પર અભિરા અને રૂહીના સીનની પણ ચર્ચા થઈ રહી છે. લોકો કહી રહ્યા છે કે જે સીનમાં અભિરા અને રુહી એકબીજાને રાખડી બાંધી રહ્યા છે તેના પર થી જલ્દી જ ખબર પડશે કે અભીરા અક્ષરા ની જ દીકરી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)