Site icon

Anupama: શું હવે અનુપમા માં નહીં જોવા મળે અનુજ? અભિનેતા ગૌરવ ખન્ના એ કર્યો આ વાત નો ખુલાસો

Anupama: અનુપમા માં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે તેવા માં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ગૌરવ ખન્ના એ શો છોડી દીધો છે હવે આ મામલે ગૌરવ ખન્ના એ ખુલાસો કર્યો છે.

News Continuous Bureau | Mumbai

Anupama: અનુપમા સ્ટારપ્લસ નો નંબર વન શો છે. આ શો લોકો ને ખુબ પસંદ આવી રહ્યો છે ખાસ કરીને આ શો માં લોકો ને અનુપમા અને અનુજ વચ્ચે નો રોમાન્સ ખુબ પસંદ આવ્યો હતો. હવે સિરિયલ માં જ્યારે થી 15 વર્ષ નો લિપ આવ્યો છે ત્યારથી આ શો માં અનુજન નું પાત્ર ગાયબ છે જેને લઈને લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે ગૌરવ ખન્ના એ શો  છોડી દીધો છે હવે આ મામલે ગૌરવ ખન્ના એ ખુલાસો કર્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Abhishek bachchan: ઐશ્વર્યા સાથે ના છૂટાછેડા ના સમાચાર ની વચ્ચે અભિષેક એ પરણિત પુરુષોને આપી આવી સલાહ, જુનિયર બી નો વિડીયો થયો વાયરલ

ગૌરવ ખન્ના એ અનુપમા છોડવા પર આપી પ્રતિક્રિયા 

તાજેતર માં ગૌરવે એક મીડિયા હાઉસ સાથે વાતચીત કરી હતી જેમાં તેણે જણાવ્યું કે, “લોકો મને અનુપમામાં પાછા ફરવા વિશે સતત પૂછે છે. રાજન સર (નિર્માતા રાજન શાહી) એ પાત્ર માટે ભવ્ય કમબેક ની શક્યતા વિશે ચર્ચા કરી હતી, અને અમે તેને સાકાર કરવા માટે બે મહિના રાહ જોઈ. જો કે, વાર્તા આગળ વધવાની હતી, અને વધુ રાહ જોવાનો કોઈ અર્થ નહોતો. તેને એમ પણ લાગ્યું કે હવે મારા માટે કંઈક મોટું શોધવાનો સમય આવી ગયો છે. તેથી, હમણાં માટે, અનુજનું પ્રકરણ બંધ છે, પરંતુ હું તેને અલ્પવિરામ તરીકે જોઉં છું, પૂર્ણવિરામ તરીકે નહીં. જો વાર્તાની માંગ હશે અને મારું શેડ્યુલ પરવાનગી આપશે, તો મને પાછા ફરવામાં આનંદ થશે.”


અનુપમા માં ગૌરવ અનુજ ની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ પાત્ર એ ગૌરવ ને ઘર ઘર માં લોકપ્રિયતા મળી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Saiyara Movie Controversy: બોલિવૂડમાં ફરી સ્ક્રિપ્ટ ચોરીનો વિવાદ! સિંગર અમિત જાધવે ‘સૈયારા’ ના મેકર્સ પર લગાવ્યા ગંભીર આરોપ; જાણો શું છે આખી ઘટના.
LPG Crisis Hits Film City: બોલિવૂડ પર ગેસ સંકટનો મારો: શૂટિંગ સેટ પર રસોડા ઠપ થતા પ્રોડ્યુસર્સે આપી ચેતવણી, શૂટિંગ શિડ્યુલ ખોરવાવાની ભીતિ
Bollywood Trivia: એક ગીત અને ૮૦ ફિલ્મોના નામ! જાણો કમલ હાસનની એ બ્લોકબસ્ટર ફિલ્મ વિશે જેણે બોલીવુડમાં મચાવ્યો હતો ખળભળાટ
Dhurandhar 2 Advance Booking: રણવીર સિંહની ફિલ્મનું ૬૦ કરોડનું ધમાકેદાર બુકિંગ, શું ‘ધુરંધર 2’ બનાવશે ઇતિહાસનો સૌથી મોટો ઓપનિંગ રેકોર્ડ?
Exit mobile version