News Continuous Bureau | Mumbai
Anupmaa spoiler alert: અનુપમા સ્ટાર પ્લસ નો લોકપ્રિય શો છે. આ શો ટીઆરપી લિસ્ટ માં નંબર વન પર રહે છે. દર્શકો ને આ સિરિયલ ની વાર્તા ખુબ પસંદ આવી રહી છે. હાલ સિરિયલ માં ડિમ્પી અને ટીટુ ના લગ્ન નો ટ્રેક ચાલી રહ્યો છે. સિરિયલ માં જોવા મળી રહ્યું છે કે વનરાજ આ લગ્ન થી ખુશ નથી તે ટીટુ વિરુદ્ધ કાવતરું રચી રહ્યો છે. તો બીજી તરફ ડિમ્પી ના મહેંદી નું ફંક્શન ચાલી રહ્યું છે. હવે આ ફંક્શન માં અંશ અનુપમા સાથે એવું કામ કરે છે કે અનુપમા સ્તબ્ધ થઇ જાય છે.
આ સમાચાર પણ વાંચો: Sunil lahri: અયોધ્યા માં ભાજપ ની હાર પર નારાજ થયો ટીવી નો લક્ષ્મણ, સુનિલ લાહિરી એ કરી બાહુબલી ના આ કેરેક્ટર સાથે અયોધ્યા વાસી ની સરખામણી
અનુપમા નો આવનાર એપિસોડ
અનુપમાના આવનાર એપિસોડમાં બતાવવામાં આવશે કે અનુજ અને આધ્યા ડિમ્પી અને ટીટુના લગ્નમાં હાજરી આપવા ભારત આવ્યા છે. અનુપમાનો નવો પ્રોમો સામે આવ્યો છે, જેમાં અંશ તેની દાદી અનુપમા ના હાથ પર મહેંદી લગાવવા નો આગ્રહ કરે છે. તે તેના પર અનુજ લખે છે. આ જોઈને અનુપમા સ્તબ્ધ થઇ જાય છે અનુપમા ની સાથે અનુજ અને શાહ પરિવાર પણ ચોંકી જાય છે.
PC for tomorrow Morning/Night
DKP is following my idea of using MaAn as PC😜 I guess they’ve realize TRP audience doesn’t care if Anuj is engage to Mimi EX kitten🤭
The universe is conspiring against Aadhya to bring #Anupamaa-Anuj together. AADHYA STOP THE UNIVERSE IF U CAN. pic.twitter.com/LsZKCRdiJe
— 𝑻𝒆𝒆♒ (@MaAn_Muse) June 7, 2024
આ પ્રોમો સામે આવ્યા બાદ અનુપમા અને અનુજ ના ફેન્સ ખુશ થઇ રહ્યા છે. લોકો એવું પણ અનુમાન લગાવી રહ્યા છે કે અનુજ ના લગ્ન ફરી અનુપમા સાથે થશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)