Site icon

Anupmaa spoiler alert: ડિમ્પી ની મહેંદી સેરેમની માં અંશ એ અનુપમા સાથે કર્યું આ કામ, સિરિયલ નો લેટેસ્ટ પ્રોમો જોઈ લોકો થઇ ગયા ખુશ

Anupmaa spoiler alert: અનુપમા માં હાલ ડિમ્પી અને ટીટુ ના લગ્ન નો ટ્રેક ચાલી રહ્યો છે. અનુપમાના આગામી એપિસોડમાં બતાવવામાં આવશે કે ડિમ્પી ની મહેંદી સેરેમની માં અંશ એવું કામ કરશે કે બધા ચોંકી જશે.

Anupmaa spoiler alert ansh draw anuj name on anupama hand dimpy and titu mehndi ceremony

Anupmaa spoiler alert ansh draw anuj name on anupama hand dimpy and titu mehndi ceremony

News Continuous Bureau | Mumbai

Anupmaa spoiler alert: અનુપમા સ્ટાર પ્લસ નો લોકપ્રિય શો છે. આ શો ટીઆરપી લિસ્ટ માં નંબર વન પર રહે છે. દર્શકો ને આ સિરિયલ ની વાર્તા ખુબ પસંદ આવી રહી છે. હાલ સિરિયલ માં ડિમ્પી અને ટીટુ ના લગ્ન નો ટ્રેક ચાલી રહ્યો છે. સિરિયલ  માં જોવા મળી રહ્યું છે કે વનરાજ આ લગ્ન થી ખુશ નથી તે ટીટુ વિરુદ્ધ કાવતરું રચી રહ્યો છે. તો બીજી તરફ ડિમ્પી ના મહેંદી નું ફંક્શન ચાલી રહ્યું છે. હવે આ ફંક્શન માં અંશ અનુપમા સાથે એવું કામ કરે છે કે અનુપમા સ્તબ્ધ થઇ જાય છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર  પણ વાંચો: Sunil lahri: અયોધ્યા માં ભાજપ ની હાર પર નારાજ થયો ટીવી નો લક્ષ્મણ, સુનિલ લાહિરી એ કરી બાહુબલી ના આ કેરેક્ટર સાથે અયોધ્યા વાસી ની સરખામણી

અનુપમા નો આવનાર એપિસોડ 

અનુપમાના આવનાર એપિસોડમાં બતાવવામાં આવશે કે અનુજ અને આધ્યા ડિમ્પી અને ટીટુના લગ્નમાં હાજરી આપવા ભારત આવ્યા છે. અનુપમાનો નવો પ્રોમો સામે આવ્યો છે, જેમાં અંશ તેની દાદી અનુપમા ના હાથ પર મહેંદી લગાવવા નો આગ્રહ કરે છે. તે તેના પર અનુજ લખે છે. આ જોઈને અનુપમા સ્તબ્ધ થઇ જાય છે અનુપમા ની સાથે અનુજ અને શાહ પરિવાર પણ ચોંકી જાય છે.


આ પ્રોમો સામે આવ્યા બાદ અનુપમા અને અનુજ ના ફેન્સ ખુશ થઇ રહ્યા છે. લોકો એવું પણ અનુમાન લગાવી રહ્યા છે કે અનુજ ના લગ્ન ફરી અનુપમા સાથે થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version