Site icon

Arbaaz khan: સલમાન ખાન ના ઘર માં ગુંજશે લગ્ન ની શરણાઈ, જ્યોર્જિયા બાદ અરબાઝ ખાન ના જીવન માં થઇ આ હસીના ની એન્ટ્રી! જાણો ક્યારે બંધાશે લગ્નના બંધનમાં

Arbaaz khan: બોલિવૂડના અભિનેતા અરબાઝ ખાન હંમેશા તેના અંગત જીવનને લઈને સમાચારોમાં રહે છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે અભિનેતા ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા માટે તૈયાર છે.

arbaaz khan to marry girlfriend makeup artist shura khan

arbaaz khan to marry girlfriend makeup artist shura khan

News Continuous Bureau | Mumbai

Arbaaz khan:બોલિવૂડ અભિનેતા અને નિર્માતા અરબાઝ ખાન ફરી એકવાર તેના અંગત જીવન ને લઈને ચર્ચામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર અરબાઝ ખાન ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાવા માટે તૈયાર છે. અભિએન્ટ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે, મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાનને ડેટ કરી રહ્યો છે અને તેઓ ટૂંક સમયમાં લગ્ન ના બંધન માં બંધાશે. 

Join Our WhatsApp Community

 

અરબાઝ ખાન કરશે બીજા લગ્ન 

ઘણા મીડિયા રિપોર્ટ્સ માં એવું કેહવામાં આવી રહ્યું છે કે, અરબાઝ અને શુરા 24 ડિસેમ્બર ના રોજ તેમના પરિવારના સભ્યોની હાજરીમાં લગ્ન કરશે. જો કે, અરબાઝ અને શૂરા બંનેએ તેમના સંબંધો વિશે મૌન જાળવી રાખ્યું છે અને તેમના લગ્ન વિશે કોઈ સત્તાવાર નિવેદન શેર કર્યું નથી. હવે આ સમાચાર સામે આવ્યા બાદ ચાહકો  અભિનેતાની સત્તાવાર જાહેરાત ની રાહ જોઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચોઃ Salman khan: પાપારાઝી સામે સલમાન ખાને કર્યું એવું વર્તન કે ટ્રોલ થયો અભિનેતા, જુઓ વિડીયો

તમને જણાવી દઈએ કે અરબાઝ ખાન ના લગ્ન બોલિવૂડ દિવા મલાઈકા અરોરા સાથે થયા હતા. અરબાઝ અને મલાઈકા એ વર્ષ 1998 માં લગ્ન કર્યા હતા ત્યારબાદ વર્ષ 2017 માં તેમના છૂટાછેડા થઇ ગયા. મલાઈકા સાથે ના છૂટાછેડા બાદ અરબાઝ ખાન ઘણા વર્ષો સુધી અભિનેત્રી જ્યોર્જિયા એન્ડ્રિયાની ને ડેટ કરતો હતો પરંતુ થોડા દિવસો પહેલા જ સમાચાર આવ્યા હતા કે અરબાઝ અને જ્યોર્જિયા નું બ્રેકઅપ થઈ ગયું છે. હવે નવીનતમ અહેવાલ મુજબ અરબાઝ મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. કથિત રીતે આ કપલ તેમની આગામી ફિલ્મ પટના શુક્લા ના સેટ પર મળ્યા હતા.   

Haq Got UA Certificate: યામી ગૌતમ અને ઇમરાન હાશમીની ‘હક’ ફિલ્મ થઇ સેન્સર બોર્ડ માં પાસ, કોઈ પણ કટ વગર મળી મંજૂરી
Rashmika Mandanna: રશ્મિકા મંદાના એ પહેલીવાર ફ્લોન્ટ કરી પોતાની એંગેજમેન્ટ રિંગ, કિંમત જાણી તમારા પણ ઉડી જશે હોશ
Delhi Crime 3 Trailer Out: ફરી એકવાર DCP વર્તિકા ની દમદાર ભૂમિકા માં જોવા મળી શેફાલી શાહ, ‘દિલ્હી ક્રાઈમ 3’નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ
Bahubali: The Epic OTT Release: થિયેટરો માં ધૂમ મચાવી રહેલી બાહુબલી ધ એપિક ની ઓટિટિ રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો પ્રભાસ ની ફિલ્મ
Exit mobile version