Site icon

Aryaman Sethi: અર્ચના પૂરણ સિંહ નો દીકરો ધ કેરળ સ્ટોરી ની આ અભિનેત્રી ને કરી રહ્યો છે ડેટ

Aryaman Sethi: અર્ચના પૂરણ સિંહના પુત્ર આર્યમન સેથીધ કેરળ સ્ટોરી ની અભિનેત્રી યોગિતા બિહાનીને ડેટ કરી રહ્યો છે.

Archana Puran Singh Son Aryaman Sethi Dating Kerala Story Actress Yogita Bihani

Archana Puran Singh Son Aryaman Sethi Dating Kerala Story Actress Yogita Bihani

News Continuous Bureau | Mumbai

Aryaman Sethi: અભિનેત્રી અર્ચના પૂરણ સિંહ અને પરમીત સેથી ના પુત્ર આર્યમન સેથી એ પોતાની ગર્લફ્રેન્ડ યોગિતા બિહાની સાથેના સંબંધની પુષ્ટિ કરી છે. યોગિતા ‘ધ કેરળ સ્ટોરી’  જેવી લોકપ્રિય ફિલ્મમાં કામ કરી ચૂકી છે. આર્યમને પોતાના વ્લોગમાં યોગિતાને હૈદરાબાદમાં સરપ્રાઈઝ આપ્યું  અને તેમના સંબંધને જાહેર કર્યો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Don 3: કિયારા અડવાણી બાદ હવે આ અભિનેતા એ પણ છોડી રણવીર સિંહ ની ડોન 3, કાસ્ટિંગમાં થશે ફરી ફેરફાર

ગર્લફ્રેન્ડને મળવા હૈદરાબાદ પહોંચ્યો આર્યમન

આર્યમન સેથી પોતાના વ્લોગમાં બતાવે છે કે તે યોગિતા ને મળવા હૈદરાબાદ પહોંચે છે, જ્યાં યોગિતા શૂટિંગમાં વ્યસ્ત હતી. યોગિતા લિફ્ટમાંથી બહાર આવે છે ત્યારે આર્યમન હોટલ લોબીમાં ફૂલોનો ગુલદસ્તો લઈને તેની રાહ જોઈ રહ્યો હતો. ત્યારબાદ બંને ફિલ્મ જોવા જાય છે, શોપિંગ કરે છે અને ડિનર ડેટ પર પણ જાય છે.


એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં યોગિતાએ કહ્યું કે “હું અને આર્યમન ડેટ કરી રહ્યા છીએ. મને ખબર પણ નહોતી કે તે આ વાત જાહેર કરશે. તે એક દિવસ વહેલો આવી ગયો અને મને સરપ્રાઈઝ આપી.” યોગિતાએ ઉમેર્યું કે તેઓ બંને રિલેશનશિપના શરૂઆતના તબક્કામાં છે અને આ પળોનો આનંદ માણી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Kalki 2898 AD: પ્રભાસ કે બિગ બી નહીં, પણ આ દિગ્ગજ એક્ટરે લીધી સૌથી વધુ ફી! ‘કલ્કિ’ માટે કમલ હાસને વસૂલી અધધ રકમ; આંકડો જાણીને ચોંકી જશો
Shakira India Tour 2026: શકીરાના ઈન્ડિયા ટૂર પર લાગશે ‘પંજાબી તડકો’! દિલજીત દોસાંઝ સાથે ગ્લોબલ પોપ સ્ટાર મચાવશે ધૂમ; મુંબઈમાં વધુ એક શોની જાહેરાત
Dhurandhar 2 OTT Release:’ધુરંધર 2′ ની OTT રિલીઝ ડેટ પરથી ઉઠ્યો પડદો! આ પ્લેટફોર્મે કરોડોમાં ખરીદ્યા રાઈટ્સ; જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે રણવીર સિંહની એક્શન
Falguni Pathak Sukhbir Dance: એકસાથે ઝૂમ્યા!’દાંડિયા ક્વીન’ અને ‘ભાંગડા કિંગ’, જેઠાલાલની આઈકોનિક ટ્યુન પર ફાલ્ગુની પાઠક-સુખબીરનો ડાન્સ વીડિયો વાયરલ
Exit mobile version