Site icon

Karan Tejasswi Wedding: કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશના લગ્નને લઈને મોટો ખુલાસો: પ્રિન્સ નરુલાએ આપ્યો ખાસ સંકેત, શું કોઈ ટીવી શોમાં થશે લગ્ન?

Karan Tejasswi Wedding: ૫ વર્ષથી ડેટ કરી રહેલા કરણ-તેજસ્વીના લગ્ન માટે ચાહકો આતુર, પ્રિન્સ નરુલાએ કહ્યું- ‘કોઈ શો પછી કરી શકે છે કમિટમેન્ટ’; જાણો શું છે સત્ય.

Are Karan Kundrra and Tejasswi Prakash Getting Married Soon? Prince Narula Drops a Major Hint About Their Wedding Plans

Are Karan Kundrra and Tejasswi Prakash Getting Married Soon? Prince Narula Drops a Major Hint About Their Wedding Plans

News Continuous Bureau | Mumbai

Karan Tejasswi Wedding: કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી હિટ કપલમાંથી એક છે. ‘બિગ બોસ ૧૫’ થી શરૂ થયેલી આ લવ સ્ટોરીને હવે ૫ વર્ષ પૂરા થયા છે. ચાહકો હવે આ જોડીને લગ્નના બંધનમાં બંધાતી જોવા માંગે છે. આ દરમિયાન, પ્રિન્સ નરુલાના એક નિવેદને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Salman Khan: લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાને હવે સલમાન ખાનના સંબંધી! કરોડોની ખંડણી માંગતા મુંબઈ પોલીસ એક્શનમાં, જાણો કોને મળી ધમકી?

પ્રિન્સ નરુલાએ આપીહિન્ટ

એક ઈન્ટરવ્યુ દરમિયાન પ્રિન્સ નરુલાએ કરણ અને તેજસ્વીના લગ્ન વિશે વાત કરતા કહ્યું કે, “તેઓ એક શો પછી લગ્ન કરશે. એક કમિટમેન્ટ છે તે પૂરી થયા પછી.” જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેઓ કોઈ શો પર લગ્ન કરવાના છે? ત્યારે પ્રિન્સે રહસ્યમય રીતે જવાબ આપ્યો, “ખબર નથી, કદાચ થઈ શકે છે.” પ્રિન્સની આ વાત સાંભળીને ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે આ કપલ ટૂંક સમયમાં જ કોઈ મોટી જાહેરાત કરી શકે છે.


લગ્નની અટકળો વચ્ચે વધુ એક સારા સમાચાર એ છે કે તેજસ્વી પ્રકાશ હવે OTT પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે ‘દેશી બ્લિંગ’ નામના શોમાં જોવા મળશે અને ખાસ વાત એ છે કે આ શોમાં તેની સાથે કરણ કુંદ્રા પણ હશે. તેજસ્વીનું કહેવું છે કે કરણ રિયાલિટી શોમાં એક્સપર્ટ છે, તેથી તે તેની પાસેથી ઘણું શીખે છે. કરણ પણ આ પ્રોજેક્ટમાં તેજસ્વીની ઘણી મદદ કરી રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Smriti Irani: McDonald’s માં નોકરીથી લઈને પ્રતિ એપિસોડ ૧૪ લાખની ફી સુધી: જાણો સ્મૃતિ ઈરાનીના સંઘર્ષની કહાની, ‘તુલસી’ બનતા પહેલા શું કરતી હતી અભિનેત્રી?
Aditya Dhar and Ranveer Singh: ‘ધુરંધર’ ની સફળતા બાદ શું ફરી સાથે દેખાશે આદિત્ય ધર અને રણવીર સિંહ?નવી માઈથોલોજીકલ એક્શન ફિલ્મ માટે ચાલી રહી છે તૈયારીઓ
Zee Cine Awards 2026: ધુરંધરનો ધડાકો! ઝી સિને એવોર્ડ્સમાં રણવીર સિંહની ફિલ્મે ૨૮ નોમિનેશન સાથે મેદાન માર્યું, જુઓ સંપૂર્ણ લિસ્ટ
Rajpal Yadav Bail Hearing: ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને ઝટકો: દિલ્હી હાઈકોર્ટે જામીન આપવાનો કર્યો ઈન્કાર, હવે આ તારીખે થશે આગામી સુનાવણી
Exit mobile version