277
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ડિસેમ્બર 2021
બુધવાર.
આખી દુનિયા હાલ કોરાનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના ભય હેઠળ છે પરંતુ બોલીવૂડ પરથી પાર્ટીઓનું ભૂત નથી ઉતરી રહ્યુ.
પ્રાપ્ત જાણકારી મુજબ કરિશ્મા કપૂરની ક્રિસમસ પાર્ટીમાં મલાઈકા અરોરા સાથે ગયેલો અર્જુન કપૂર કોરોના પોઝિટિવ આવ્યો છે.
અર્જુન ઉપરાંત તેની બહેન રિયા અને તેના પતિ કરણ બુલાની તથા બોની કપૂરની દીકરી અંશુલાનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
કોરોના કેસ સામે આવ્યા બાદ BMC દ્વારા અર્જુનના ઘરને સીલ કરી દેવામાં આવ્યું છે.
હાલમાં જ કરણ જોહરની એક પાર્ટી દરમિયાન કરીના કપૂર, મહિપ કપૂર, અમૃતા અરોરા તમામ લોકો પોઝિટીવ આવ્યા હતા.
વડાપ્રધાન મોદીની પરીક્ષા પે ચર્ચાનું રજિસ્ટ્રેશન શરૂ. આ રીતે થાય છે રજીસ્ટ્રેશન
You Might Be Interested In