Site icon

Arti singh: જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે ટીવી અભિનેત્રી આરતી સિંહ, ગોવિંદા સાથે છે ખાસ કનેક્શન

Arti singh: ટીવી અભિનેત્રી અને બિગ બોસ 13 માં જોવા મળેલી અભિનેત્રી આરતી સિંહ જલ્દી જ લગ્ન ના બંધન માં બંધાવાની છે. આરતી જલ્દી જ તેના બોયફ્રેન્ડ સાથે સાત ફેરા લેશે.આરતી સિંહ ગોવિંદા ની ભાણી છે.

arti singh to tie to knot with boyfriend

arti singh to tie to knot with boyfriend

News Continuous Bureau | Mumbai 

Arti singh: ટીવી અભિનેત્રી આરતી સિંહ લગ્ન કરવા જઈ રહી છે. આરતી સિંહ અભિનેતા કૃષ્ણા અભિષેક ની બહેન છે અને ગોવિંદા ની ભાણી છે. આરતી સિંહ બિગ બોસ 13 માં જોવા મળી ચુકી છે. આરતી પોતાના સંબંધો ને ખાનગી રાખવા માંગે છે. મીડિયા રિપોર્ટ મુજબ,અભિનેત્રી આરતી સિંહ તેના બોયફ્રેન્ડ દીપક ચૌહાણ સાથે લગ્ન કરવા જઈ રહી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Vivek agnihotri: વિવેક અગ્નિહોત્રી ની આ ફિલ્મ નું થશે સંસદ માં સ્ક્રીનિંગ, નિર્દેશકે પોતે આપી માહિતી

આરતી સિંહ જલ્દી જ કરશે લગ્ન 

મીડિયા રિપોર્ટ મુજબ આરતી એપ્રિલ અથવા મે મહિનામાં લગ્ન કરી શકે છે. રિપોર્ટ માં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આરતી હાલ મુંબઈમાં લોકેશન જોઈ રહી છે. તે ડેસ્ટિનેશન વેડિંગ નહીં પરંતુ મુંબઈમાં જ લગ્ન કરવા માંગે છે. આ ઉપરાંત આરતી ભવ્ય લગ્ન કરવા માંગે છે જેમાં હલ્દી, મહેંદી, બેચલર પાર્ટી વગેરે જેવા લગ્ન પહેલાના તમામ ફંક્શન હોય અને તેમાં તે તેના તમામ ફ્રેન્ડ ને બોલાવી શકે.લગ્નમાં ઘણા બોલિવૂડ અને ટીવી સેલેબ્સને આમંત્રિત કરવામાં આવશે.


મીડિયા રિપોર્ટ મુજબ આરતી તેના બોયફ્રેન્ડને એક વર્ષથી વધુ સમયથી ડેટ કરી રહી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Raaka Movie: અલ્લૂ અર્જુનનો ‘રાકા’ અવતાર: પૌરાણિક ગાથા અને આધુનિક એક્શનનો સંગમ, જાણો કેમ ચર્ચાઈ રહ્યું છે ‘રામાયણ’ કનેક્શન
Raj Anadkat: ‘તારક મહેતા…’ ના ટપ્પુનો ટીવી પર ધમાકેદાર કમબેક! રાજ અનડકટે આ દિગ્ગજ અભિનેતાની લીધી જગ્યા
Golmaal 5: ‘શું લેડી સિંઘમ ‘ગોલમાલ 5’ માં પણ દેખાશે? દીપિકા-અક્ષયની એન્ટ્રી પાછળ છુપાયેલું છે ‘સિંઘમ અગેન’ નું રહસ્ય
Samay Raina Roasts Amitabh Bachchan: સમય રૈનાએ લાઈવ શોમાં બિગ બીની ઉડાવી મજાક, અભિષેક બચ્ચનનું નામ લઈને પૂછ્યો એવો સવાલ કે બધા સ્તબ્ધ!
Exit mobile version