Site icon

Arun Govil: રામાયણ માં રણબીર કપૂર ને કાસ્ટ કરવા પર રામ એ આપી પ્રતિક્રિયા, અરુણ ગોવિલે અભિનેતા વિશે કહી આવી વાત

Arun Govil: નિતેશ તિવારી ની રામાયણ માં રણબીર કપૂર ભગવાન રામ ની ભૂમિકામાં જોવા મળશે. તાજેતરમાં અરુણ ગોવિલે રણબીર કપૂર ના પાત્ર વિશે વાત કરી હતી

arun govil spokes about ranbir kapoor character as lord ram in ramayana

arun govil spokes about ranbir kapoor character as lord ram in ramayana

News Continuous Bureau | Mumbai 

Arun Govil: રામાયણ તેની સ્ટારકાસ્ટ ને કારણે ચર્ચામાં રહે છે. આ ફિલ્મ માં રણબીર કપૂર ભગવાન રામ ની ભૂમિકામાં જોવા મળશે. આ અગાઉ રામાનંદ સાગર ની રામાયણ માં અરુણ ગોવિલ એ ભગવાન રામ ની ભૂમિકા ભજવી હતી. આ ભૂમિકા ભજવીને અરુણ ગોવિલ ઘર ઘર માં લોકપ્રિય બન્યા હતા. હવે એક ઇન્ટરવ્યૂ દરમિયાન અરુણ ગોવિલે રણબીર કપૂર ના રામ નું પાત્ર ભજવવા વિશે વાત કરી હતી. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Ramayan: રામાયણ માં થઇ વધુ એક અભિનેતા ની એન્ટ્રી! રણબીર કપૂર ની ફિલ્મ માં ભજવશે વિભીષણ ની ભૂમિકા

 

અરુણ ગોવિલે રણબીર કપૂર ના કર્યા વખાણ 

મીડિયા સાથે ની વાતચીત દરમિયાન અરુણ ગોવિલે નિતેશ તિવારીની ‘રામાયણ’ અને રણબીર કપૂર ના પાત્ર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. મીડિયા સાથે વાત કરતાં અરુણ ગોવિલે કહ્યું, ‘આ ફિલ્મ હિટ થશે કે નહીં તે તો સમય જ કહેશે. અગાઉથી કંઈ કહી શકાય નહીં, પરંતુ જ્યાં સુધી રણબીરની વાત છે, તે એક સારો અને મહેનતુ અભિનેતા છે. તેણે ઘણા એવોર્ડ પણ જીત્યા છે. હા, પણ જ્યાં સુધી હું તેને ઓળખું છું, તેઓ ખૂબ સંસ્કારી બાળકો છે. તે એક પ્રામાણિક અભિનેતા છે, તેની પાસે મૂલ્યો અને સંસ્કૃતિ છે. મને લાગે છે કે તે આ રોલ સારી રીતે નિભાવશે.’


મીડિયા રિપોર્ટ અનુસાર, અરુણ ગોવિલ નિતેશ તિવારીની ‘રામાયણ’માં રાજા દશરથની ભૂમિકા ભજવી શકે છે. જોકે હજુ સુધી નિતેશ તિવારી કે અરુણ ગોવિલ તરફ થી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

TMKOC Mandar Chandwadkar: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો મિસ્ટર ભીડે નિભાવવાનો હતો ધર્મેન્દ્ર ના બાળપણ ની ભૂમિકા,શોલે ના આ દિગ્ગ્જ અભિનેતા એ કરી હતી તેની ભલામણ
Aamir Khan: આમિર ખાન ખોલશે ગુરુકુલ સ્ટાઇલ ફિલ્મ સ્કૂલ, બોલિવૂડ ના આ અભિનેતા નું મળ્યું સમર્થન
Today’s Horoscope : આજનો દિવસ: ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવાર,જાણો આપનું રાશિફળ
Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો
Exit mobile version