Site icon

Aryan Khan: આર્યન ખાન ની વેબ સિરીઝ નો પ્રથમ રીવ્યુ આવ્યો સામે, જાણો કેવી છે શાહરુખ ખાન ના દીકરા ની “The Ba***ds of Bollywood”

Aryan Khan: શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની પહેલી વેબ સિરીઝ "The Ba***ds of Bollywood" ને Netflix ના CEOએ "મજેદાર અને શાનદાર" ગણાવી

Aryan Khan Directorial Debut Series Gets Praised by Netflix CEO

Aryan Khan Directorial Debut Series Gets Praised by Netflix CEO

News Continuous Bureau | Mumbai

Aryan Khan: બોલીવૂડ ના કિંગ શાહરુખ ખાન ના પુત્ર આર્યન ખાન હવે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ડિરેક્ટર તરીકે પ્રવેશી રહ્યો છે. તેની પહેલી વેબ સિરીઝ “The Ba***ds of Bollywood” નો પ્રથમ રિવ્યૂ સામે આવ્યો છે. Netflix ના CEO એ આ શોની પ્રશંસા કરતા કહ્યું કે આ ડાર્ક કોમેડી સિરીઝ છે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પાછળના દૃશ્યોને મજેદાર રીતે રજૂ કરે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Bade Acche Lagte Hain New Promo: હર્ષદ ચોપરા ની બોડી જોઈ ઘાયલ થઈ જીમ ની લેડીઝ, બડે અચ્છે લગતે હૈ ની નવી સીઝન નો પ્રોમો થયો રિલીઝ

ડાર્ક કોમેડીથી ભરપૂર સિરીઝ

આ વેબ સિરીઝ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના “બિહાઈન્ડ ધ સીન”  જીવનને હાસ્ય અને વ્યંગ સાથે રજૂ કરે છે. આર્યન ખાન છેલ્લા એક વર્ષથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. Netflix ના CEO એ કહ્યું કે આ શો માત્ર મનોરંજન પૂરતું નથી, પણ તે બોલીવૂડની અસલી દુનિયાની ઝલક પણ આપે છે.આ સિરીઝમાં લક્ષ્ય અને સહર બાંબા મુખ્ય ભૂમિકામાં છે. સાથે જ બોબી દેઓલ અને મોના સિંહ  પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. મળતી માહિતી મુજબ સલમાન ખાન, રણવીર સિંહ, રણબીર કપૂર  અને કરણ જોહર જેવી હસ્તીઓ પણ કેમિયો કરશે.


હાલમાં આ સિરીઝની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી, પરંતુ અપેક્ષા છે કે વર્ષના અંત સુધી Netflix પર સ્ટ્રીમ થશે. આર્યન ખાન ના ડિરેક્ટોરિયલ ડેબ્યુ ને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ છે અને આ શો માટે મોટી અપેક્ષા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Lockdown Hindi Release: ઓટીટી પર રિલીઝ થઈ અનુપમા પરમેશ્વરનની ફિલ્મ ‘લોકડાઉન’, જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે આ ઈમોશનલ ડ્રામા
Bigg Boss 19 Winner Gaurav Khanna: ગૌરવ ખન્નાને હજુ સુધી કેમ નથી મળી બિગ બોસની વિનિંગ એમાઉન્ટ? પ્રાઈઝ મની અને કાર વિશે અભિનેતાએ કર્યો મોટો ખુલાસો
‘Dhurandhar Song Shararat: સિંગર મધુબંતી બાગચી અને આદિત્ય ધર વચ્ચે શું થઈ હતી ડીલ? ‘શરારત’ ગીતના શૂટિંગ પહેલાની રસપ્રદ શરતનો ખુલાસો
Hansika Motwani Divorce: હંસિકા મોટવાની અને સોહેલ કથુરિયાના છૂટાછેડાના સમાચાર વાયરલ, જાણો લગ્નજીવનમાં તિરાડ અંગેના દાવા પાછળનું શું છે કારણ
Exit mobile version