Site icon

Aryan Khan: શાહરુખ ખાન ની બર્થડે પાર્ટી માં આર્યન ખાને લૂંટી લાઈમલાઈટ, ઓલ બ્લેક લુકમાં હેન્ડસમ જોવા મળ્યો કિંગ ખાન નો પુત્ર, તસવીરો થઇ વાયરલ

Aryan Khan: શાહરૂખ ખાને 2 નવેમ્બરે પોતાનો 58 મોં જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ દિવસ પર કિંગ ખાને એક ભવ્ય પાર્ટી નું આયોજન કર્યું હતું. આ પાર્ટી ની અંદર ની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. હવે શાહરુખ ખાન ના પુત્ર આર્યન ખાનની તસવીરો વાયરલ થઈ રહી છે.

aryan khan looking handsome at shahrukh khan birthday party

aryan khan looking handsome at shahrukh khan birthday party

News Continuous Bureau | Mumbai

Aryan Khan: શાહરૂખ ખાને 2 નવેમ્બરે પોતાનો 58 મોં જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ દિવસ પર કિંગ ખાને એક ભવ્ય પાર્ટી નું આયોજન કર્યું હતું. આ પાર્ટી માં બોલિવૂડની મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. આ પાર્ટીમાં દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, કરીના કપૂર, કરિશ્મા કપૂર,આલિયા ભટ્ટ, રણબીર કપૂર તેમજ બોલિવૂડ ના અન્ય લોકો પણ હાજર રહ્યા હતા. આ પ્રતિ ની અંદર ની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. હવે શાહરૂખના પુત્ર આર્યન ખાનની પાર્ટીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તે તેના મિત્રો સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો 

Join Our WhatsApp Community

 

બ્લેક આઉટફિટ માં જોવ મળ્યો આર્યન ખાન 

શાહરૂખ ખાનના જન્મદિવસની પાર્ટીમાં આર્યન ખાન ઓલ બ્લેક લુક માં જોવા મળ્યો હતો. આ ઓલ બ્લેક લુક માં આર્યન ખાન હેન્ડસમ લાગી રહ્યો હતો. આર્યન ખાને તેના મિત્રો વેદાંત મહાજન અને કરણ મહેતા સાથે પોઝ આપ્યો હતો. 

આર્યન ખાને આપ્યો ઓરી સાથે પોઝ 

શાહરુખ ખાન ની બર્થડે પાર્ટી ની અન્ય એક તસવીર વાયરલ થઇ રહી છે. જેમાં આર્યન ઓરહાન અવત્રામાની એટલેકે ઓરી સાથે પાર્ટીમાં પોઝ આપતો જોવા મળે છે. 


આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે અને આ અગાઉ શાહરુખ ખાન ની દીકરી સુહાના ખાન ની તસવીરો વાયરલ થઇ હતી.

આ સમાચાર પણ વાંચો : International Film Festival of India: 54મો ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ગોવામાં 20થી 28 નવેમ્બર સુધી યોજાશે

Hrithik Roshan birthday special: પહેલી કમાણી માત્ર 100, આજે વર્ષે કમાય છે કરોડો! જાણો કેવી રીતે ઋતિક રોશને ઉભું કર્યું 3100 કરોડનું સામ્રાજ્ય
The Raja Saab: ‘ધ રાજા સાબ’ ના રિલીઝ દિવસે થિયેટરમાં જોવા મળ્યો અજીબ નજારો, પ્રભાસના ફેન્સ મગર લઈને પહોંચ્યા!જાણો વાયરલ વિડીયો ની હકીકત
The Raja Saab Movie Review: પ્રભાસનો સ્ટાઈલિશ લુક પણ નબળી વાર્તાને બચાવી શક્યો નહીં, દર્શકોની ધીરજની આકરી કસોટી કરતી ફિલ્મ
The Raja Saab Cast Fees: પ્રભાસનો મોટો ધડાકો! ‘રાજા સાબ’ માટે વસૂલી એટલી ફી કે બોલિવૂડના ખાન પણ રહી ગયા પાછળ, આંકડો જાણીને ચોંકી જશો
Exit mobile version