Site icon

The Bads of Bollywood Review: ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’માં જોવા મળશે બોલીવૂડ ની સાચી હકીકત, જાણો કેવી છે આર્યન ખાન ની સિરીઝ

The Bads of Bollywood Review: આર્યન ખાનના ડિરેક્ટોરિયલ ડિબ્યૂમાં બોલીવૂડના નેપોટિઝમ, પાવર ગેમ અને ગ્લેમર પાછળના અંધારાને ખુલ્લેઆમ દર્શાવવામાં આવ્યો છે.

Aryan Khan’s Bold Debut Series Exposes Bollywood’s Dark Side – A Must Watch!

Aryan Khan’s Bold Debut Series Exposes Bollywood’s Dark Side – A Must Watch!

News Continuous Bureau | Mumbai

The Bads of Bollywood Review: શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન ની પહેલી વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ હવે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. આ સિરીઝમાં આર્યને બોલીવૂડના એવા સત્ય બતાવ્યા છે જે વિશે લોકો વાત તો કરે છે, પણ ખુલ્લેઆમ કોઈ કહેતું નથી.સિરીઝના પહેલા એપિસોડમાં સમીર વાનખેડે પર હળવી રીતે તંજ કસવામાં આવ્યો છે. કરણ જોહર પોતાને “મૂવી માફિયા” કહે છે, સલમાન ખાન પિતા બનવાની વાત પર મજાક કરે છે, અને શાહરુખને “ઘંટાનો બાદશાહ” કહેવામાં આવે છે.

Join Our WhatsApp Community

કહાની – નેપોટિઝમ અને પાવર ગેમ

આસમાન (લક્ષ્ય લાલવાણી) બોલીવૂડમાં એન્ટ્રી કરે છે. તેને એક પ્રોડ્યૂસર ફ્રેડી સોડાવાલા પાસેથી ત્રણ ફિલ્મોની ડીલ મળે છે. પણ પછી કરણ જોહર તેને એક ફિલ્મ ઓફર કરે છે જેમાં હીરોઈન છે અજય તલવારની દીકરી કરિશ્મા. અજય આ ફિલ્મના વિરોધમાં છે.આસમાનના પિતા બીમાર છે અને તેને પૈસાની જરૂર છે. હવે તે શું નિર્ણય લે છે અને બોલીવૂડની ગૂંચવણભરી દુનિયામાં શું થાય છે – તે જાણવા માટે તમારે આ 7 એપિસોડની સિરીઝ જોવી પડશે.

આ સમાચાર પણ વાંચો :  Vannu The Great: અભિનેત્રી વન્નુ ધ ગ્રેટ એ લગ્ન માટે ધર્માતંર કર્યું, પતિ એ કર્યું આવું કામ,અભિનેત્રી રડતા રડતા સંભળાવી આપવીતી

એક્ટિંગ અને પાત્રો

 


આર્યન ખાનનો ડિબ્યૂ ડિરેક્ટિંગ તરીકે ખૂબ જ અસરકારક છે. તેણે બોલીવૂડના દરેક વિવાદાસ્પદ મુદ્દા પર ખુલ્લેઆમ વાત કરી છે – નેપોટિઝમ, પાવર ગેમ, પેપારાઝી, અંડરવર્લ્ડ, અને ગ્લેમર પાછળનો અંધારું.સિરીઝમાં સ્પૂફ અને સટાયરનો સરસ મિશ્રણ છે. દરેક એપિસોડમાં ટ્વિસ્ટ છે અને આર્યનનો ક્રિએટિવ કંટ્રોલ સ્પષ્ટ દેખાય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shahid Kapoor and Rashmika Mandanna: શાહિદ-રશ્મિકાનો ડબલ ધડાકો! ‘કૉકટેલ 2’ બાદ વધુ એક મોટી ફિલ્મ લાગી હાથ, અમિત શર્માની ફિલ્મમાં જમાવશે રોમેન્ટિક જોડી
Ghooskhor Pandat’: કેન્દ્ર સરકારની લાલ આંખ: વિવાદ વકરતા નેટફ્લિક્સે ‘ઘૂસખોર પંડિત’નું ટીઝર હટાવ્યું, પ્રમોશન પર પણ લાગી રોક
O Romeo Controversy: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પર સંકટના વાદળો: ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફિલ્મ રોકવા કોર્ટમાં કરી અરજી, જાણો શું છે વિવાદ
Shakti Shalini Update: શક્તિ શાલિની’ માં ઓસ્કાર નોમિનેટેડ અભિનેતાની એન્ટ્રી: અનીત પડ્ડા સાથે જામશે જોડી, જાણો ફિલ્મ વિશેની લેટેસ્ટ અપડેટ
Exit mobile version