Site icon

Athiya Shetty-KL Rahul: આથિયા શેટ્ટી અને કે એલ રાહુલ ના ઘરે થયું નાના મહેમાન નું આગમન, સોશિયલ મીડિયા પર આપી જાણકારી

Athiya Shetty-KL Rahul: આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ ના ઘરે નાના મહેમાન નું આગમન થયું છે. બંને માતા-પિતા બન્યા છે. બંનેએ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે.

athiya shetty and k l rahul blessed with baby girl

athiya shetty and k l rahul blessed with baby girl

News Continuous Bureau | Mumbai

Athiya Shetty-KL Rahul: આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ ના ઘરે નાના મહેમાન નું આગમન થયું છે.બંને એક નાની બાળકી ના માતા પિતા બન્યા છે. આથિયાએ પોતાની દીકરીના આગમનનો ઉત્સાહ તેના ચાહકો સાથે શેર કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પર આ સમાચાર શેર કર્યા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Anupama Shivam khajuria: અનુપમા ની દીકરી રાહી કરતા પણ સુંદર છે પ્રેમ ની ઓફ સ્ક્રીન ગર્લફ્રેન્ડ, જાણો શિવમ ખજુરિયા ની લેડી લવ વિશે

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ બન્યા માતા પિતા 

આથિયા શેટ્ટી અને કે એલ રાહુલ એ તેમના સોશિયલ મીડિયા પર એક સુંદર પોસ્ટર શેર કરી લખ્યું, ‘દીકરી નો જન્મ થયો છે. આથિયા અને રાહુલ’ બંને ની આ પોસ્ટ બાદ લોકો તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. 


આથિયા અને રાહુલના લગ્ન 23 જાન્યુઆરી 2023ના રોજ સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મહાઉસમાં થયા હતા. આ લગ્ન ખૂબ જ ખાનગી અને સાદગીભર્યા હતા, જેમાં ફક્ત નજીકના સંબંધીઓ અને મિત્રો જ સામેલ થયા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Vijay and Rashmika wedding: વિજય-રશ્મિકાના લગ્ન કે અભેદ કિલ્લો? પ્રાઈવસી જાળવવા વિદેશી સુરક્ષા એજન્સીને સોંપાઈ જવાબદારી!
Shakira India Tour: ભારત પર ચઢશે શકીરાનો ફીવર! મુંબઈ અને દિલ્હીમાં યોજાશે પોપ સ્ટારનો ભવ્ય કોન્સર્ટ; જાણો ટિકિટના ભાવ અને તારીખ
Exit mobile version