201
Join Our WhatsApp Community
ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ,17 એપ્રિલ 2021.
શનિવાર.
બાલિકા વધુ સીરિયલની આનંદી તરીકે લોકપ્રિય બનેલી અવિકા ગોર ગત થોડા સમયથી તેનાં બોડી ટ્રાન્સફોર્મેશન માટે ચર્ચામાં છે. 

અવિકાએ તેનું વજન ઘટાડી દીધુ છે. અને હવે આ વેટલોસ બાદ અવિકા તેની સુપરફિટ બોડી સોશિયલ મીડિયા પર ફ્લોન્ટ કરી રહી છે. અવિકાએ તેનાં વેકેશનની એક બિકિની ફોટો શેર કરી છે.

આ તસ્વીરોમાં અવિકા બ્લૂ સ્વિમસૂટમાં પૂલનાં કિનારે સુતેલી નજર આવી રહી છે. અવિકાએ તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. અવિકાનો આ નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

હાલમાં જ અવિકાએ તેનું 13 કિલો વજર ઘટાડ્યું છે. અને તેની વેટ લોસ જર્ની અંગે તેણે વાત કરી હતી.

અવિકા ગૌરે ટીવી શો બાલિકા વધુ બાદ કલર્સ ચેનલ પરનાં જ શો 'સસુરાલ સિમર કા'માં કામ કર્યું હતું. આ શોમાં પણ તે ઘણાં વર્ષો સુધી નજર આવી હતી.
You Might Be Interested In
