Site icon

Baby john ott release: થિયેટર બાદ શું ઓટીટી પર થશે બેબી જોન ની નૈયા પાર? જાણો કયા અને ક્યાં જોઇ શકશો વરુણ ધવન ની ફિલ્મ

Baby john ott release: બેબી જોન ની ઓટીટી રિલીઝ ની જાહેરાત થઇ ગઈ છે. આ ફિલ્મ થિયેટર માં ખાસ કમાલ બતાવી શકી નથી હવે એ જોવું રહ્યું કે શું ઓટીટી પર વરુણ ધવન ની ફિલ્મ નો જાદુ ચાલશે

baby john ott release know where and where to watch varun dhawan film

baby john ott release know where and where to watch varun dhawan film

News Continuous Bureau | Mumbai

Baby john ott release: બેબી જોન ક્રિસ્મસ ના અવસર પર રિલીઝ થઇ હતી. આ ફિલ્મ માં વરુણ ધવન, કીર્તિ સુરેશ અને વામિકા ગબ્બી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ ગઈ અને દર્શકોએ તેને જોવાનો ઇનકાર કરી દીધો. હવે આ ફિલ્મ ની ઓટિટિ રિલીઝ ની જાહેરાત થઇ ગઈ છે. હવે એ જોવું રહ્યું કે શું ઓટીટી પર વરુણ ધવન ની ફિલ્મ નો જાદુ ચાલશે

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Aryan khan web series: આયર્ન ખાન ના દિગ્દર્શન હેઠળ રીટેક આપી આપી ને કંટાળ્યો શાહરુખ ખાન, ગુસ્સા માં દીકરા ને કહી આવી વાત, જુઓ વિડીયો

બેબી જોન ની ઓટિટિ રિલીઝ 

વરુણ ધવનની ફિલ્મ બેબી જોન ૫ ફેબ્રુઆરી, ૨૦૨૫ થી એમેઝોન પ્રાઇમ વિડીયો પર સ્ટ્રીમ થઇ ગઈ છે. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર ભાડે ઉપલબ્ધ છે. ફિલ્મ જોવા માટે તમારે 249 રૂપિયા ચૂકવવા પડશે. જોકે, આ ફિલ્મ ક્યારે ઓટિટિ પર મફતમાં સ્ટ્રીમ થશે તે અંગેની માહિતી જાહેર કરવામાં આવી નથી.


મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મ વેલેન્ટાઈન ડે એટલે કે 14 ફેબ્રુઆરીથી એમેઝોન પર મફતમાં સ્ટ્રીમ કરવામાં આવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Trailer Release Date: એક્શનનો ઓવરડોઝ! ‘ધુરંધર ૨’ માં રણવીર સિંહ બતાવશે પોતાનો અસલી પાવર, આ દિવસે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર
Ravi Dubey Sargun Mehta Pregnancy: લગ્નના ૧૨ વર્ષ પછી રવિ દુબે અને સરગુન મહેતાના આંગણે ગુંજશે કિલકારી? વાયરલ તસવીરોએ મચાવી ધૂમ
Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Exit mobile version