Site icon

Bad newz OTT: બેડ ન્યૂઝ ની ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું ,જાણો ક્યાં અને ક્યારે જોઈ શકશો વિકી કૌશલ અને તૃપ્તિ ડીમરી ની ફિલ્મ

Bad newz OTT: બેડ ન્યુઝ થિયેટર માં ધૂમ મચાવી રહી છે. વિકી કૌશલ, તૃપ્તિ ડીમરી અને એમી વિર્ક ની આ ફિલ્મ દર્શકોને ખુબ પસંદ આવી રહી છે. હવે આ ફિલ્મ ની ઓટિટિ રિલીઝ ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે

bad news ott release update

bad news ott release update

News Continuous Bureau | Mumbai

Bad newz OTT: બેડ ન્યુઝ થિયેટર માં ધૂમ મચાવી રહી છે. વિકી કૌશલ, તૃપ્તિ ડીમરી અને એમી વિર્ક ની આ ફિલ્મ દર્શકોને ખુબ પસંદ આવી રહી છે. હવે આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. બેડ ન્યૂઝ ટૂંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે. આ ફિલ્મ માટે ઓટીટી પાર્ટનર પણ નક્કી થઇ ગયા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Hardik pandya video: શું નતાશા ને ભૂલી ને આગળ વધ્યો હાર્દિક પંડ્યા? છૂટાછેડા ના સમાચાર ની વચ્ચે ક્રિકેટર નો આ અભિનેત્રી સાથે નો વિડીયો થયો વાયરલ

બેડ ન્યૂઝ ની ઓટીટી રિલીઝ 

મીડિયા રિપોર્ટ મુજબ બેડ ન્યૂઝ ના નિર્માતાઓએ એમેઝોન પ્રાઇમ વિડિયો સાથે હાથ મિલાવ્યા છે અને તેને તેમના ઓટીટી સ્ટ્રીમિંગ  ભાગીદાર તરીકે નક્કી કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘બેડ ન્યૂઝ’ એમેઝોન પ્રાઇમ વીડિયો પર ડિજિટલ સ્ટ્રીમિંગ માટે આઠ અઠવાડિયાં પછી ઉપલબ્ધ થશે.


તમને જણાવી દઈએ કે વિકી કૌશલ, તૃપ્તિ ડીમરી અને એમી વિર્ક અભિનીત આ ફિલ્મ નું નિર્માણ ધર્મા પ્રોડક્શન્સ, લીઓ મીડિયા કલેક્ટિવ અને એમેઝોન પ્રાઇમ વીડિયો દ્વારા કરવામાં આવ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Raaka Movie: અલ્લૂ અર્જુનનો ‘રાકા’ અવતાર: પૌરાણિક ગાથા અને આધુનિક એક્શનનો સંગમ, જાણો કેમ ચર્ચાઈ રહ્યું છે ‘રામાયણ’ કનેક્શન
Raj Anadkat: ‘તારક મહેતા…’ ના ટપ્પુનો ટીવી પર ધમાકેદાર કમબેક! રાજ અનડકટે આ દિગ્ગજ અભિનેતાની લીધી જગ્યા
Golmaal 5: ‘શું લેડી સિંઘમ ‘ગોલમાલ 5’ માં પણ દેખાશે? દીપિકા-અક્ષયની એન્ટ્રી પાછળ છુપાયેલું છે ‘સિંઘમ અગેન’ નું રહસ્ય
Samay Raina Roasts Amitabh Bachchan: સમય રૈનાએ લાઈવ શોમાં બિગ બીની ઉડાવી મજાક, અભિષેક બચ્ચનનું નામ લઈને પૂછ્યો એવો સવાલ કે બધા સ્તબ્ધ!
Exit mobile version