Site icon

Bade miyan chote miyan: રાતોરાત બદલાઈ ગઈ બડે મિયાં છોટે મિયાં ની રિલીઝ ડેટ, હવે 10 એપ્રિલ એ નહીં આ તારીખ એ રિલીઝ થશે અક્ષય અને ટાઇગર ની ફિલ્મ

Bade miyan chote miyan: અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ ની ફિલ્મ બડે મિયાં છોટે મિયાં 10 એપ્રિલ ના રોજ રિલીઝ થવાની હતી. હવે આ ફિલ્મ ની રિલીઝ ડેટ બદલાઈ ગઈ છે આ ફિલ્મ આવતીકાલ એટલે કે 10 એપ્રિલે રિલીઝ નહીં થાય.

Bade miyan chote miyan release date change due to this reason

Bade miyan chote miyan release date change due to this reason

News Continuous Bureau | Mumbai 

Bade miyan chote miyan: અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ ની ફિલ્મ બડે મિયાં છોટે મિયાં ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ પહેલા 10 એપ્રિલ એ રિલીઝ થવાની હતી. હવે રાતોરાત આ ફિલ્મ ની રિલીઝ ડેટ બદલાઈ ગઈ છે. એટલું જ નહીં ફિલ્મના ઘણા સીન પણ હટાવી દેવામાં આવ્યા છે. રિપોર્ટ મુજબ ફિલ્મ ના લગભગ 8 મિનિટના સીન હટાવી દેવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Disha patani: પ્રભાસ ની હિરોઈન બનવા માટે દિશા પટની ની થઇ આવી હાલત, અભિનેત્રી એ શેર કરી કલ્કી 2898 એડી ના શૂટિંગ ની તસવીરો

બડે મિયાં છોટે મિયાં ની રિલીઝ ડેટ 

બડે મિયાં છોટે મિયાં ફિલ્મ ના મેકર્સ એ આ ફિલ્મ ની નવી રિલીઝ ડેટ ની જાહેરાત કરી છે. તેમને તેમના ઇન્સ્ટાગ્રામ પર નવી રિલીઝ ડેટ ની જાહેરાત કરી છે. આ ફિલ્મ હવે 10 એપ્રિલે નહીં પરંતુ 11 એપ્રિલ એ રિલીઝ થશે. 


ફિલ્મની રિલીઝ ડેટ ‘ઈદ’ પર રાખવામાં આવી હતી, પરંતુ ‘ઈદ’ એક દિવસ બદલાઈ જવાને કારણે મેકર્સે તારીખમાં ફેરફાર કર્યો છે અને હવે તે 11મી એપ્રિલે રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Mandanna Effect: રશ્મિકાના રિસેપ્શન લુકે મૈસૂર સિલ્ક ઉદ્યોગમાં લાવી તેજી, દેશભરમાંથી ઓર્ડરનો વરસાદ; જાણો શું છે સાડીની વિશેષતા
Dhurandhar 2 Spoiler Alert: ધુરંધર 2 માં યામી ગૌતમની એન્ટ્રી? વાયરલ સ્ક્રીનશોટે મચાવ્યો હંગામો, જાણો એક્ટ્રેસ ના ‘સિક્રેટ રોલ’ પાછળનું સત્ય!
Dhurandhar 2 First Review: ‘ધુરંધર 2’ નો પહેલો રિવ્યુ આવ્યો સામે: એક્ટર દાનિશ પંડોરે રિલીઝ પહેલા જ મચાવ્યો હંગામો, રણવીર સિંહ વિશે કહી આવી વાત
Yo Yo Honey Singh Delhi Concert Clash: દિલ્હીમાં હની સિંહના શોમાં મચી બબાલ! સ્પોન્સર ટીમ અને ફેન્સ વચ્ચે મારામારી, વિડીયો થયો વાયરલ
Exit mobile version