Bahubali: The Epic OTT Release: થિયેટરો માં ધૂમ મચાવી રહેલી બાહુબલી ધ એપિક ની ઓટિટિ રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો પ્રભાસ ની ફિલ્મ

Bahubali: The Epic OTT Release: થિયેટર્સમાં ધમાલ કર્યા પછી હવે ‘બાહુબલી: ધ એપિક’ની ઓટીટી રિલીઝ માટે ફેન્સમાં ઉત્સાહ, હજી સુધી પ્લેટફોર્મ નક્કી નથી

by Zalak Parikh
Bahubali: The Epic OTT Release – When and Where Will It Stream?

News Continuous Bureau | Mumbai

Bahubali: The Epic OTT Release: 31 ઓક્ટોબર 2025ના રોજ રિલીઝ થયેલી ‘બાહુબલી: ધ એપિક’  એ એસ.એસ. રાજામૌલીની બે ભાગોની ગાથાનું રીમાસ્ટર્ડ વર્ઝન છે. 224 મિનિટની આ ફિલ્મ ‘બાહુબલી: ધ બિગિનિંગ’ અને ‘બાહુબલી: ધ કન્ક્લૂઝન’ને ભેગી કરીને એક મહાકાવ્ય બનાવે છે. થિયેટર્સમાં ધમાકેદાર પ્રદર્શન બાદ હવે દર્શકો તેની ઓટીટી રિલીઝની રાહ જોઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Women’s World Cup 2025: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે જીત્યો પ્રથમ વર્લ્ડ કપ, સ્ટેડિયમ માં ખુશીથી ઝૂમી ઉઠ્યા નીતા અંબાણી અને આકાશ અંબાણી

ઓટીટી પર ક્યારે અને કયા પ્લેટફોર્મ પર આવશે?

હાલમાં ‘બાહુબલી: ધ બિગિનિંગ’ અને ‘બાહુબલી: ધ કન્ક્લૂઝન’ જીઓ સિનેમા અને અન્ય પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. પરંતુ ‘બાહુબલી: ધ એપિક’ના ડિજિટલ રાઇટ્સ હજી સુધી જાહેર કરવામાં આવ્યા નથી. એવું અનુમાન છે કે ફિલ્મ ડિસેમ્બર અથવા જાન્યુઆરી 2026 સુધીમાં ઓટીટી પર આવી શકે છે.ફેન્સ આશા રાખી રહ્યા છે કે ‘બાહુબલી: ધ એપિક’ Netflix જેવા ગ્લોબલ પ્લેટફોર્મ પર આવશે, જેથી વધુ લોકો તેને જોઈ શકે. જો કે, JioCinema સાથેની પાર્ટનરશિપ ચાલુ રહે તેવી પણ શક્યતા છે. મેકર્સ તરફથી હજી સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત થઈ નથી.

 

View this post on Instagram

 

A post shared by Baahubali (@baahubalimovie)


ફિલ્મે રિલીઝના પહેલા દિવસે 12.5 કરોડ, બીજા દિવસે 7 કરોડ અને ત્રીજા દિવસે 8 કરોડની કમાણી કરી હતી. અત્યાર સુધીમાં ફિલ્મે  26 કરોડથી વધુની ઘરેલુ કમાણી કરી છે. વિકેન્ડમાં થિયેટર્સમાં ભારે ભીડ જોવા મળી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More