News Continuous Bureau | Mumbai Bahubali: The Epic OTT Release: 31 ઓક્ટોબર 2025ના રોજ રિલીઝ થયેલી ‘બાહુબલી: ધ એપિક’ એ એસ.એસ. રાજામૌલીની બે ભાગોની ગાથાનું રીમાસ્ટર્ડ વર્ઝન છે. 224 મિનિટની આ ફિલ્મ ‘બાહુબલી: ધ બિગિનિંગ’ અને ‘બાહુબલી: ધ કન્ક્લૂઝન’ને ભેગી કરીને એક મહાકાવ્ય બનાવે છે. થિયેટર્સમાં ધમાકેદાર પ્રદર્શન બાદ હવે દર્શકો તેની ઓટીટી રિલીઝની રાહ જોઈ રહ્યા છે. આ… Continue reading Bahubali: The Epic OTT Release: થિયેટરો માં ધૂમ મચાવી રહેલી બાહુબલી ધ એપિક ની ઓટિટિ રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો પ્રભાસ ની ફિલ્મ
