Site icon

બાલિકા વધુ ફેમ અવિકા ગોર એ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, દિલકશ અદાઓથી ચાહકોનું જીત્યું દિલ ; જુઓ તસવીરો  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22 જૂન 2021

Join Our WhatsApp Community

મંગળવાર 

બાલિકા વધુ સીરિયલની આનંદી તરીકે લોકપ્રિય બનેલી અભિનેત્રી અવિકા ગોર હંમેશા ર્ચચામાં રહેતી હોય છે..અભિનેત્રી અવિકા ગોર આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. અવિકા ગોર તેના ચાહકો સાથે તેના અંગત અને વ્યાવસાયિક જીવનને લઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતી રહે છે.  

અભિનેત્રી અવિકા ગૌરએ તાજેતરમાં તાજેતરમાં કેટલીક તેની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રીએ બ્લેક આઉટફિટમાં નજર આવી રહી છે. અભિનેત્રી કેમેરા સામે અલગ અલગ અંદાજમાં પોઝ આપી રહી છે. આ તસવીરોમાં તે તેના સ્ટાઇલિશ અને ગ્લેમરસ શૈલીથી દરેકના દિલ જીતી રહી છે. 

 

વર્કફ્રન્ટ ની વાત કરીએ તો અવિકા ગૌરે ટીવી શો બાલિકા વધુ બાદ કલર્સ ચેનલ પરનાં જ શો 'સસુરાલ સિમર કા'માં કામ કર્યું હતું.  આ શોમાં પણ તે ઘણાં વર્ષો સુધી નજર આવી હતી. અવિકા ગોર કઝાખસ્તાનની એક કૉમેડી ફિલ્મમાં જોવા મળવાની છે. એ ફિલ્મનું શૂટિંગ હાલમાં તેણે તુર્કીમાં કર્યું હતું.

Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
The Kerala Story 2 Release Date: ‘ધ કેરલ સ્ટોરી ૨’ ની રિલીઝનો રસ્તો સાફ: હાઈકોર્ટે સ્ટે હટાવતા મેકર્સને મોટી રાહત, જાણો ક્યારે સિનેમાઘરોમાં આવશે ફિલ્મ
Accused Review: કોંકણા અને પ્રતિભા રાંટાનો દમદાર અભિનય પણ નબળી પટકથાએ બગાડી રમત; ક્લાઈમેક્સે કર્યા ફેન્સને નિરાશ
Exit mobile version