Site icon

Akshara singh: ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ એ લીધા જગતગુરુ રામભદ્રાચાર્યજી ના આશીર્વાદ, સંભળાવ્યું શ્રી રામ નું ભજન, જુઓ વિડીયો

Akshara singh: ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ અયોધ્યા માં છે. આ દિવસોમાં તે આધ્યાત્મિકતાના રંગમાં રંગાયેલી છે. હાલમાં જ અક્ષરા જગતગુરુ રામભદ્રાચાર્યજી પાસે પહોંચી હતી અને તેમના આશીર્વાદ લીધા હતા

bhojpuri actress akshara singh took blessing from rambhadracharya

bhojpuri actress akshara singh took blessing from rambhadracharya

News Continuous Bureau | Mumbai

Akshara singh: જે દિવસ ની રાહ જોવાતી હતી તે દિવસ આવી ગયો છે. આજે રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા નો દિવસ છે. અયોધ્યા નગરી સાથે પૂરો દેશ આજે રામ ભક્તિ માં લીન થઇ ગયો છે. બોલિવૂડ થી લઈને સાઉથ ઇન્ડસ્ટ્રી, રાજનેતા, ઉદ્યોગ જગત સાથે જોડાયેલી ઘણી હસ્તીઓ ને આ કાર્યક્રમ નું આમન્ત્રણ આપવામાં આવ્યું છે. આવી સ્થિતિ માં ભોજપુરી અભિનેત્રી અને ગાયિકા અક્ષરા સિંહ અયોધ્યા માં છે અને તે જગદગુરુ રામભદ્રાચાર્યને પણ મળી અને તેમના આશીર્વાદ લીધા હતા. હવે અક્ષરા સિંહ ની જગદગુરુ સાથેની મુલાકાતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

Join Our WhatsApp Community

 

અક્ષરા સિંહ એ લીધા જગદગુરુ રામભદ્રાચાર્ય ના આશીર્વાદ 

રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ અયોધ્યા પહોંચી છે. આ દરમિયાન તેને જગદગુરુ રામભદ્રાચાર્ય ની મુલાકાત લીધી હતી અને તેમના આશીર્વાદ લીધા હતી. આ દરમિયાનનો વિડીયો અક્ષરા સિંહે તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. 


આ દરમિયાન અક્ષરા સિંહે જગદગુરુ રામભદ્રાચાર્ય સામે રામ ભજન પણ ગાયું હતું. અક્ષરા સિંહ નો આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Aishwarya rai bachchan: આ રીતે થઇ હતી ઐશ્વર્યા અને અભિષેક ની સરપ્રાઈઝ રોકા સેરેમની, અભિનેત્રી નો જૂનો વિડીયો થયો વાયરલ

Shahrukh khan: શાહરૂખ ખાને ૨૦૨૫ ની આ ફિલ્મને ગણાવી ‘દિલને સ્પર્શી જાય તેવું સર્જન’, જાણો કિંગ ખાને કઈ ફિલ્મના કર્યા વખાણ?
TGIKS 4: ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો ૪’ નું ધમાકેદાર ટ્રેલર આવ્યું! શું છે નવું, અને કઈ બાબતોમાં શો પાછળ પડી શકે છે? જાણો વિશ્લેષણ
Dhurandhar FA9LA Song: ધુરંધર ફિલ્મમાં અક્ષય ખન્નાની એન્ટ્રી પર વાગતું ‘FA9LA’ ગીત વાયરલ; જાણો બહેરીનના આ હિપ-હોપ ટ્રેકની રસપ્રદ કહાની
Dhurandhar : ધુરંધર ફિલ્મમાં અક્ષય ખન્નાનો વાયરલ ડાન્સ ૩૬ વર્ષ જૂનો, પિતા વિનોદ ખન્નાના ડાન્સ સ્ટેપ્સ સાથે થઈ તુલના
Exit mobile version