Site icon

Sharda sinha: ભોજપુરી લોક ગાયિકા શારદા સિન્હા નું થયું નિધન, 72 વર્ષ ની વયે લીધા અંતિમ શ્વાસ

Sharda sinha: ભોજપુરી ઇન્ડસ્ટ્રી માંથી માઠા સમાચાર સામે આવ્યા છે. ભોજપુરી લોક ગાયિકા શારદા સિન્હા નું નિધન થયું છે. તેમણે 72 વર્ષ ની વયે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

bhojpuri folk singer sharda sinha passes away

bhojpuri folk singer sharda sinha passes away

News Continuous Bureau | Mumbai

Sharda sinha: ભોજપુરી ઇન્ડસ્ટ્રી માંથી માઠા સમાચાર સામે આવ્યા છે. ભોજપુરી લોક ગાયિકા શારદા સિન્હા નું નિધન થયું છે.પોતાના સુરીલા અવાજથી ચાહકોનું દિલ જીતનાર શારદા હવે કાયમ માટે મૌન થઈ ગઈ છે. શારદા સિન્હાની તસવીર શેર કરતી વખતે તેમના નિધનના સમાચારની પુષ્ટિ તેમના પુત્ર અંશુમન સિન્હાએ કરી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Simi garewal: અભિષેક બચ્ચન ને લઈને કોમેન્ટ કરવી સિમી ગરેવાલ ને પડી ભારે, અભિનેત્રી એ ડીલીટ કરી તેની પોસ્ટ

શારદા સિન્હા નું થયું નિધન 

શારદા સિન્હા ના નિધન ની પુષ્ટિ કરતા તેમના દીકરા એ  લખ્યું,’અંશુમન સિન્હા એ કરેલી પોસ્ટ. તમારી બધી પ્રાર્થના અને પ્રેમ હંમેશા માતા સાથે રહેશે. છઠ્ઠી મૈયાએ માતાને પોતાની પાસે બોલાવી છે. માતા હવે શારીરિક રીતે આપણી વચ્ચે નથી.’


શારદા સિન્હાના પાર્થિવ દેહને દિલ્હીથી પટના લાવવામાં આવશે. ગાયિકા ના અંતિમ સંસ્કાર પટનામાં થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

O Romeo Controversy: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પર સંકટના વાદળો: ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફિલ્મ રોકવા કોર્ટમાં કરી અરજી, જાણો શું છે વિવાદ
Shakti Shalini Update: શક્તિ શાલિની’ માં ઓસ્કાર નોમિનેટેડ અભિનેતાની એન્ટ્રી: અનીત પડ્ડા સાથે જામશે જોડી, જાણો ફિલ્મ વિશેની લેટેસ્ટ અપડેટ
Rohit Shetty Firing Case: રોહિત શેટ્ટી ફાયરિંગ કેસમાં ખળભળાટ: IMPPA એ CM ફડણવીસ પાસે માંગી ખાસ સુરક્ષા, જાણો પત્રમાં કઈ 3 મોટી માંગણીઓ કરી
Box Office Battle: રિલીઝ પહેલા જ રમત બગડી! ‘ટોક્સિક’ ના કારણે ‘ધુરંધર 2’ ના બિઝનેસ પર સંકટ, શું સાઉથમાં રણવીર સિંહનો જાદુ નહીં ચાલે?
Exit mobile version