Site icon

Bhool bhulaiyaa 3 vs Singham again: કાર્તિક આર્યન ની ભૂલ ભુલૈયા 3 કે પછી અજય દેવગણની સિંઘમ અગેન, જાણો કઈ ફિલ્મે મારી એડવાન્સ બુકીંગ માં બાજી

Bhool bhulaiyaa 3 vs Singham again: ભૂલ ભુલૈયા 3 અને સિંઘમ અગેન આવતીકાલે સિનેમાઘરો માં રિલીઝ થવાની છે.બંને ફિલ્મો નું એડવાન્સ બુકીંગ શરૂ થઇ ગયું છે તો ચાલો જાણીયે એડવાન્સ બુકીંગ માં બંને ફિલ્મ ની કેટલી ટિકિટ વેચાઈ

bhool bhulaiyaa 3 advance booking vs singham again advance booking

bhool bhulaiyaa 3 advance booking vs singham again advance booking

News Continuous Bureau | Mumbai

Bhool bhulaiyaa 3 vs Singham again: ભૂલ ભુલૈયા 3 અને સિંઘમ અગેન આવતીકાલે સિનેમાઘરો માં રિલીઝ થવાની છે.બંને ફિલ્મો ને લઈને ચાહકો માં ઉત્સાહ છે. ભૂલ ભુલૈયા 3 એ ભૂલ ભુલૈયા ની ફ્રેન્ચાઇઝી છે જયારે કે સિંઘમ અગેન એ સિંઘમ ની ફ્રેન્ચાઇઝી છે. બંને ફિલ્મો નું એડવાન્સ બુકીંગ શરૂ થઇ ગયું છે તો ચાલો જાણીયે એડવાન્સ બુકીંગ માં બંને ફિલ્મ ની કેટલી ટિકિટ વેચાઈ 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Shilpa shetty: શિલ્પા શેટ્ટી ની રેસ્ટોરન્ટ માં જવું એક વ્યક્તિ ને પડ્યું ભારે, કસ્ટમર ને લાગ્યો લાખોનો ચૂનો, જાણો શું છે સમગ્ર મામલો

  

ભૂલ ભુલૈયા 3 અને સિંઘમ અગેન નું એડવાન્સ બુકીંગ 

મીડિયા રિપોર્ટ મુજબ સિંઘમ અગેન ને કુલ 11,634 શો આપવામાં આવ્યા છે. જ્યારે કાર્તિક આર્યન, માધુરી દીક્ષિત, તૃપ્તિ ડિમરી અને વિદ્યા બાલનની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ને કુલ 8,668 શો આપવામાં આવ્યા છે.ગુરુવારે સવારે 6 વાગ્યા સુધી ‘ભૂલ ભૂલૈયા 3’ની 2,29,001 ટિકિટોનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. જ્યારે ‘સિંઘમ અગેઇન’ની 1,82,880 ટિકિટ વેચાઈ છે. 


એડવાન્સ બુકિંગ દ્વારા કમાણીની વાત કરીએ તો, ‘ભૂલ ભુલૈયા 3’ એ 7.39 કરોડ રૂપિયા અને ‘સિંઘમ અગેન’ એ 5.96 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જે કાર્તિક આર્યન ની ફિલ્મ કરતા ઓછી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version