Bhool bhulaiyaa 3: ભૂલ ભૂલૈયા 3 માં અમી જે તોમર ગીત માં વિદ્યા બાલન ને માધુરી દીક્ષિત સાથે આ કલાકાર પર કરશે ડાન્સ, ફિલ્મ ને લઇને આવ્યું મોટું અપડેટ

Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 માં કાર્તિક આર્યન, તૃપ્તિ ડીમરી અને વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત આ ફિલ્મ માં માધુરી દીક્ષિત નું નામ જોડાઈ ચૂક્યું છે. હવે ફિલ્મ ના ગીત અમી જે તોમર ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે.

by Zalak Parikh
bhool bhulaiyaa 3 ami je tomar song is designed keeping all three characters

News Continuous Bureau | Mumbai

Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા માં અક્ષય કુમાર ની સાથે વિદ્યા બાલન જોવા મળી હતી. ત્યારબાદ ભૂલ ભુલૈયા 2 આવી જેમાં કાર્તિક આર્યન, કિયારા અડવાણી અને તબ્બુ જોવા મળ્યા હતા. હવે ભૂલ ભુલૈયા નો ત્રીજો ભાગ આવી રહ્યો છે. જેમાં કાર્તિક આર્યન ની સાથે તૃપ્તિ ડીમરી, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત જોવા મળશે. ફિલ્મ ભૂલ ભુલૈયા નું ગીત અમી જે તોમર સુપરહિટ થયું હતું. હવે આ ગીત ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : Ranveer singh kriti sanon: મહાદેવ ની ભક્તિ માં મળ્યો રણવીર સિંહ, પત્ની દીપિકા સાથે નહીં પરંતુ બોલિવૂડ ની આ અભિનેત્રી સાથે લીધા વારાણસી ના કાશી વિશ્વનાથ ના આશીર્વાદ, જુઓ વિડીયો

ભૂલ ભુલૈયા 3 માં માધુરી અને વિદ્યા બાલન સાથે આ કલાકાર પણ જોડાશે. 

‘ભૂલ ભુલૈયા-3’ની સાથે જોડાયેલા એક નજીકના એક સૂત્રએ મીડિયા ને જણાવ્યું કે ‘ભૂલ ભુલૈયા-3’ના નિર્માતાઓ ‘અમી જે તોમર’ ગીત માટે ખૂબ જ સખત પ્લાનિંગ કરી રહ્યા છે. મેકર્સ આ ગીતમાં માધુરી દીક્ષિત અને વિદ્યા બાલનનો ચહેરો બતાવવાની યોજના બનાવી રહ્યા છે.મેકર્સ આ ગીતમાં કાર્તિક આર્યનને પણ લાવવાની યોજના બનાવી રહ્યા છે.’

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


સૂત્ર એ વધુ માં જણાવ્યું કે, ‘ભૂષણ કુમાર અને તેમની ટીમ વિદ્યા અને માધુરી પર ફિલ્માવવામાં આવનાર ‘આમી જે તોમર’ના નિર્માણ પર કામ કરી રહી છે. જો બધુ પ્લાન મુજબ થશે તો ટીમ આવતા મહિને આ ગીતનું શૂટિંગ પૂર્ણ કરશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More