Site icon

Bhool bhulaiyaa 3 box office collection: કમાણીના મામલે સિંઘમ અગેન થી આગળ નીકળી ભૂલ ભુલૈયા 3, જાણો ફિલ્મ નું 15 માં દિવસ નું બોક્સ ઓફિસ કલેક્શન

Bhool bhulaiyaa 3 box office collection: ભૂલ ભુલૈયા 3 અને સિંઘમ અગેન એકસાથે દિવાળી ના અવસર પર રિલીઝ થઇ હતી. આ બંને ફિલ્મો ને લોકો એ ખુબ પસંદ કરી હતી પરંતુ હવે કમાણીના મામલે ભૂલ ભુલૈયા 3 એ સિંઘમ અગેન થી આગળ નીકળી ગઈ છે.

bhool bhulaiyaa 3 box office collection day 15

bhool bhulaiyaa 3 box office collection day 15

News Continuous Bureau | Mumbai

Bhool bhulaiyaa 3 box office collection: ભૂલ ભુલૈયા 3 અને સિંઘમ અગેન એકસાથે દિવાળી ના અવસર પર રિલીઝ થઇ હતી.આ બંને ફિલ્મો ને લોકો એ ખુબ પસંદ કરી હતી. હવે આ બંને ફિલ્મ ની રિલીઝ ને 15 દિવસ થઇ ગયા છે. પરંતુ કમાણીના મામલે ભૂલ ભુલૈયા 3 એ સિંઘમ અગેન થી આગળ નીકળી ગઈ છે.તો ચાલો જાણીયે ફિલ્મ ના 15 માં દિવસ નું બોક્સ ઓફિસ કલેક્શન કેટલું થયું. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Don 3: રણવીર સિંહ ની ફિલ્મ ડોન 3 માં વિલન ની ભૂમિકા માટે આ અભિનેતા નો કરવામાં આવ્યો સંપર્ક, 12 મી ફેલ માં નિભાવી ચુક્યો છે દમદાર ભૂમિકા

ભૂલ ભુલૈયા 3 નું બોક્સ ઓફિસ કલેક્શન 

મીડિયા રિપોર્ટ મુજબ ભૂલ ભુલૈયા 3  એ 15માં દિવસે 4.15 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આવી સ્થિતિમાં ફિલ્મનું કુલ કલેક્શન હવે 259.25 કરોડ રૂપિયા થઈ ગયું છે.જયારે કે સિંઘમ અગેન ની 15 માં દિવસ ની કમાણી 2.75 કરોડ ની છે. 


ભૂલ ભુલૈયા 3 માં લોકો ને કાર્તિક આર્યન નો અભિનય ખુબ પસંદ આવી રહ્યો છે. આ ફિલ્મ માં કાર્તિક આર્યન ઉપરાંત, તૃપ્તિ  ડીમરી,વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત મુખ્ય ભૂમિકામાં છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kalpana Iyer Dance Video: ઉંમર તો માત્ર એક આંકડો છે! કલ્પના અય્યરે ફરી જીવંત કર્યો ‘રંબા હો’ નો ક્રેઝ; ડાન્સ વીડિયો જોઈ બોલિવૂડ સેલેબ્સ પણ કરી રહ્યા છે પ્રશંસા
Mardaani 3 Box Office Collection Day 1:સની દેઓલના તોફાન સામે ઝુકી નહીં રાની મુખર્જી! ‘મર્દાની 3’ એ મુંબઈમાં મેળવ્યો જોરદાર રિસ્પોન્સ, જાણો પહેલા દિવસના આંકડા
Gandhi Talks Movie Review:‘ગાંધી ટોક્સ’ રિવ્યુ: ડાયલોગ વગર પણ ઘણું કહી જાય છે વિજય સેતુપતિની ફિલ્મ; એ.આર. રહેમાનનું સંગીત અને શાનદાર અભિનય જીતશે દિલ
R Madhavan: શું તમે જાણો છો? આર. માધવન એક્ટિંગ પહેલા આર્મીમાં ઓફિસર બનવાના હતા; જાપાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રચ્યો હતો ઈતિહાસ
Exit mobile version