Site icon

Bigg boss 17: બિગ બોસ 17 માં અભિષેક કુમારે ખોલી વિકી- અંકિતા ની પોલ, દંપતી ના ઝગડા વિશે કહી આવી વાત

Bigg boss 17: બિગ બોસ 17 ફિનાલે તરફ આગળ વધી રહ્યું છે. આ શો માં વિકી અને અંકિતા ના રોજ ઝગડા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન અભિષેક કુમારે દંપતી ને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

bigg boss 17 abhishek kumar reveal ankita lokhande and vicky jain fight secret

bigg boss 17 abhishek kumar reveal ankita lokhande and vicky jain fight secret

News Continuous Bureau | Mumbai

Bigg boss 17: બિગ બોસ 17 તેના ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. આ શો માં ઈશા, અંકિતા, વિકી, મુન્નાર, અભિષેક જેવા સ્પર્ધક જોવા મળી રહ્યા છે. આ શો માં અંકિતા અને વિકી વચ્ચે દરરોજ લડાઈ જોવા મળે છે. આ શો માં અંકિતા અને વિકી વચ્ચે દરેક બાબતે નોક ઝોક થતી રહે છે. આ દરમિયાન અંકિતા પર ઘણીવાર વિકી ને છોડી ને જવાની અને છૂટાછેડા ની ધમકી આપતી પણ જોવા મળી હતી. હવે આ દરમિયાન અભિષેક કુમારે અંકિતા અને વિકી ના ઝગડા ની પોલ ખોલી છે. 

Join Our WhatsApp Community

 

અભિષેક કુમારે ખોલી અંકિતા અને વિકી ની પોલ 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં અભિષેક કુમાર અરુણ ને કહેતો જોવા મળે છે કે, ‘ ‘શું થાય છે તે હું તમને કહું. આ લોકો રાત્રે માઈક ઉતારી ને ધાબળામાં વાત કરે છે અને આવતીકાલ ની સ્ટેટર્જી બનવે છે. વિકી ભાઈ કહે છે કે, આ મુદ્દે હું કાલે તારી સાથે લડીશ અને પછી તું ઉપર જોવા મળીશ. કારણ કે વિકી ભાઈ જાણે છે કે તે તો જીતવાથી રહ્યા તેથી હું નહીં તો કમસેકમ મારી વાઈફ તો જીતે.’


હવે અભિષેક કુમાર ની વાત માં કેટલી સચ્ચાઈ છે આ તો અંકિતા અને વિકી જ જાણે છે. પણ જો આ વાત સાચી હશે તો અંકિતા ના ફેન ખૂબ ખુશ થશે કે બંને શો માટે ખોટી લડાઈ કરી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : Barsatein mausam pyaar ka: કુશાલ ટંડન અને શિવાંગી જોશી ની સિરિયલ બરસાતેં: મૌસમ પ્યાર કા’ ઓફ એર થવા પર આવ્યું મોટું અપડેટ, આ તારીખે પ્રસારિત થશે શો નો છેલ્લો એપિસોડ!

 

KRK Sent to Jail: ઓશિવારા ફાયરિંગ કેસમાં કેઆરકેની મુશ્કેલી વધી, મુંબઈ કોર્ટે જામીન નકારતા ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
Adrija Roy Engagement: તમિલ રીતિ-રિવાજ મુજબ અદ્રિજા રોયની રિંગ સેરેમની; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ સગાઈની સુંદર તસવીરો
Dhurandhar 2 Update: ‘ધુરંધર 2’ વિશે ફેલાયેલા પાકિસ્તાન કનેક્શનના દાવા ખોટા! મુંબઈમાં શૂટિંગની અસલી સત્યતા અને રણવીરની ફિલ્મની રિલીઝ ડેટ જાણી લો
O Romeo Song Out: ‘’આશિકોં કી કોલોની’ માં શાહિદના ડાન્સે લગાવી આગ, પણ દિશા પટનીના લુકે ફેન્સને કર્યા નિરાશ; સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ
Exit mobile version