News Continuous Bureau | Mumbai
Bigg boss 17: બિગ બોસ 17 તેના ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. આ શો ને તેના ટોપ 5 સ્પ્રર્ર્ધક મળી ચૂકયું છે, આ સ્પર્ધક માં અંકિતાએ લોખંડે નું નામ પણ સામેલ છે. હવે અંકિતા લોખંડે ને લઈને એક આશ્ચર્યજનક સમાચાર સામે આવી રહ્યા છે. મીડિઅય રિપોર્ટ મુજબ અંકિતા લોખંડે ને એકતા કપૂર ની નાગિન 7 ની ઓફર મળી છે. જો કે આ સમાચારની હજુ પુષ્ટિ થઈ શકી નથી.બિગ બોસ 17માં અંકિતા લોખંડેની લોકપ્રિયતાને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અંકિતા લોખંડે એકતા કપૂરની આગામી નાગીન બની શકે છે.
આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: બિગ બોસ 17 ના ટોપ ફાઈવ કન્ટેસ્ટન્ટ ના નામ આવ્યા સામે, ફિનાલે પહેલા બહાર થયો આ સ્ટ્રોંગ સ્પર્ધક
