News Continuous Bureau | Mumbai
Bigg boss 18: બિગ બોસ 18 ઓક્ટોબર મહિનાથી શરૂ થશે. આ શો માં કોણ ભાગ લેશે તે હજુ સુધી કન્ફ્રર્મ થયું નથી. થોડા દિવસો પહેલા જ સમાચાર આવ્યા હતા કે બિગ બોસ 18માં ટીવી એક્ટર ધીરજ ધૂપરની હાજરી કન્ફર્મ થઈ ગઈ છે. ધીરજ ધૂપરને આ સિઝનનો સૌથી વધુ કમાણી કરનાર સ્પર્ધક પણ બતાવવામાં આવ્યો હતો.હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે શો માંથી ધીરજ ધુપરે પીછેહઠ કરી છે.
આ સમાચાર પણ વાંચો : Bigg boss 18 promo: સમય ના તાંડવ સાથે બિગ બોસ 18 નો ધમાકેદાર પ્રોમો થયો રિલીઝ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો સલમાન ખાન નો શો
બિગ બોસ 18 માં નહીં જોવા મળે ધીરજ ધુપર?
મીડિયા રિપોર્ટ મુજબ ધીરજ ધુપરે બિગ બોસ 18 માંથી પીછેહઠ કરી છે. રિપોર્ટ મુજબ ધીરજ ધૂપરે બિગ બોસ 18માંથી પીછેહઠ કરી કારણ કે તેણે સાંભળ્યું હતું કે કેટલાક લોકપ્રિય ચહેરા શોમાં આવી રહ્યા છે અને તેમની શો જીતવાની શક્યતા ઓછી છે.
After Isha Koppikar, now we hear Dheeraj Dhoopar also backing out of #BiggBoss18. The reason might be makers not agreed in the end for additional demand and special clauses. However, all other names are confirmed to participate. Stay tuned! 👀 #BiggBoss18 https://t.co/CDQi1WFXyX
— #BiggBoss_Tak👁 (@BiggBoss_Tak) September 23, 2024
બિગ બોસ 18 નો પ્રોમો રિલીઝ થઇ ગયો છે. આ શો 6 ઓક્ટોબર થી સ્ટ્રીમ થવા જઈ રહ્યો છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)